Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3729 | Date: 06-Mar-1992
પ્રભુજી મને, દો એવું તો વરદાન, પ્રભુજી મને દો એવું તો વરદાન
Prabhujī manē, dō ēvuṁ tō varadāna, prabhujī manē dō ēvuṁ tō varadāna

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3729 | Date: 06-Mar-1992

પ્રભુજી મને, દો એવું તો વરદાન, પ્રભુજી મને દો એવું તો વરદાન

  No Audio

prabhujī manē, dō ēvuṁ tō varadāna, prabhujī manē dō ēvuṁ tō varadāna

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-03-06 1992-03-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15716 પ્રભુજી મને, દો એવું તો વરદાન, પ્રભુજી મને દો એવું તો વરદાન પ્રભુજી મને, દો એવું તો વરદાન, પ્રભુજી મને દો એવું તો વરદાન

વિતાવીએ જીવન તો એવું, બનીએ જીવનમાં, અમે સાચા તો ગુણવાન

રાખીએ તો સાચી નિષ્ઠા સત્યમાં, બનીએ અમે સાચા સત્યવાન

કરીએ કદર અમે અન્યના સાચા ભાવની, બનીએ અમે સાચા કદરદાન

શક્તિ વિના તો છે જીવન નકામું, બનીએ અમે જીવનમાં સાચા શક્તિવાન

પ્રસંગે પ્રસંગે જાગે દયા તો હૈયામાં, રહીએ જીવનમાં અમે સાચા દયાવાન

વારે ઘડીએ થાયે કસોટી જીવનમાં ધીરજની, બનીએ અમે સાચા ધૈર્યવાન

સંસ્કાર ને સંયમ છે ઊજળા અંગો જીવનના, બનીએ જીવનમાં અમે સાચા સંસ્કારવાન

સંપત્તિ કરીએ જીવનમાં એવી ભેગી, ખૂટે ના કદી, બનીએ અમે સાચા સંપત્તિવાન
View Original Increase Font Decrease Font

પ્રભુજી મને, દો એવું તો વરદાન, પ્રભુજી મને દો એવું તો વરદાન

વિતાવીએ જીવન તો એવું, બનીએ જીવનમાં, અમે સાચા તો ગુણવાન

રાખીએ તો સાચી નિષ્ઠા સત્યમાં, બનીએ અમે સાચા સત્યવાન

કરીએ કદર અમે અન્યના સાચા ભાવની, બનીએ અમે સાચા કદરદાન

શક્તિ વિના તો છે જીવન નકામું, બનીએ અમે જીવનમાં સાચા શક્તિવાન

પ્રસંગે પ્રસંગે જાગે દયા તો હૈયામાં, રહીએ જીવનમાં અમે સાચા દયાવાન

વારે ઘડીએ થાયે કસોટી જીવનમાં ધીરજની, બનીએ અમે સાચા ધૈર્યવાન

સંસ્કાર ને સંયમ છે ઊજળા અંગો જીવનના, બનીએ જીવનમાં અમે સાચા સંસ્કારવાન

સંપત્તિ કરીએ જીવનમાં એવી ભેગી, ખૂટે ના કદી, બનીએ અમે સાચા સંપત્તિવાન

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhujī manē, dō ēvuṁ tō varadāna, prabhujī manē dō ēvuṁ tō varadāna

vitāvīē jīvana tō ēvuṁ, banīē jīvanamāṁ, amē sācā tō guṇavāna

rākhīē tō sācī niṣṭhā satyamāṁ, banīē amē sācā satyavāna

karīē kadara amē anyanā sācā bhāvanī, banīē amē sācā kadaradāna

śakti vinā tō chē jīvana nakāmuṁ, banīē amē jīvanamāṁ sācā śaktivāna

prasaṁgē prasaṁgē jāgē dayā tō haiyāmāṁ, rahīē jīvanamāṁ amē sācā dayāvāna

vārē ghaḍīē thāyē kasōṭī jīvanamāṁ dhīrajanī, banīē amē sācā dhairyavāna

saṁskāra nē saṁyama chē ūjalā aṁgō jīvananā, banīē jīvanamāṁ amē sācā saṁskāravāna

saṁpatti karīē jīvanamāṁ ēvī bhēgī, khūṭē nā kadī, banīē amē sācā saṁpattivāna
Scan Image

Gujarati Bhajan no. 3729 by Satguru Devendra Ghia - Kaka
First...372737283729...Last