1992-03-06
1992-03-06
1992-03-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15717
ફરિયાદને ફરિયાદમાં જીવનમાં રાચતો રહ્યો, કાર્ય કરવાનો સમય ના રહ્યો

ફરિયાદોમાં એવો ડૂબી ગયો, કરવું છે શું જીવનમાં, એ હું તો એમાં ભૂલી ગયો
અપેક્ષાઓને અપેક્ષાઓમાં રાચી રહ્યો, ઉપેક્ષા કાર્યની તો હું કરતો ગયો
ફરિયાદ વિના મળી ના શાંતિ, શાંતિની ફરિયાદ તો હું કરતો ગયો
હરેક ચીજમાં ખામી ને ખામી લાગે, ફરિયાદને ફરિયાદ કરતો રહ્યો
પ્રભુ તારી સૃષ્ટિમાં ભી ખામી ગોતું, સંપૂર્ણ તોયે તને કહેતો રહ્યો
સંતોષ રહ્યો ના, મળ્યો ના જીવનમાં જ્યાં, ફરિયાદને ફરિયાદ કરતો રહ્યો
ફરિયાદમાં રાચી એવો જીવનમાં, ફરિયાદને શસ્ત્ર બનાવતો ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
phariyādanē phariyādamāṁ jīvanamāṁ rācatō rahyō, kārya karavānō samaya nā rahyō
phariyādōmāṁ ēvō ḍūbī gayō, karavuṁ chē śuṁ jīvanamāṁ, ē huṁ tō ēmāṁ bhūlī gayō
apēkṣāōnē apēkṣāōmāṁ rācī rahyō, upēkṣā kāryanī tō huṁ karatō gayō
phariyāda vinā malī nā śāṁti, śāṁtinī phariyāda tō huṁ karatō gayō
harēka cījamāṁ khāmī nē khāmī lāgē, phariyādanē phariyāda karatō rahyō
prabhu tārī sr̥ṣṭimāṁ bhī khāmī gōtuṁ, saṁpūrṇa tōyē tanē kahētō rahyō
saṁtōṣa rahyō nā, malyō nā jīvanamāṁ jyāṁ, phariyādanē phariyāda karatō rahyō
phariyādamāṁ rācī ēvō jīvanamāṁ, phariyādanē śastra banāvatō gayō
|
|