1992-03-07
1992-03-07
1992-03-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15718
ઊડી ઊડી આકાશે પંખી તો સાંજે, માળે પાછા ફરે છે
ઊડી ઊડી આકાશે પંખી તો સાંજે, માળે પાછા ફરે છે
ફરી ફરી જગમાં બધે રે માનવી, આખર ઘરે પાછો ફરે છે
થાકે ના થાકે જગમાં તો ભલે, સહુ ઘરમાં આરામ તો ઝંખે છે
છે કુદરતની તો આ લીલા નિજને, નિજ વાતાવરણમાં આરામ મળે છે
ફરી ફરી મન તો જગમાં બધે, મન નિજમાં તો પાછું ફરે છે
વિચાર જાગી જાગીને પાછા, ખુદમાં તો પાછા શમે છે
બંધાયો સ્નેહ તો જેની સાથે જીવનમાં, માનવી સ્નેહ ત્યાં ગોતે છે
ફેરવી ફેરવી નજર જગમાં બધે, નજર અંતરમાં શાંતિ પામે છે
પ્રભુ, શાંતિ તારા વિના મળે ના જગમાં, અંતરમાં ભી તું વસે છે
મળશે પ્રભુ તને તારા હૈયામાં, નાહક બહાર બધે તું ફરે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūḍī ūḍī ākāśē paṁkhī tō sāṁjē, mālē pāchā pharē chē
pharī pharī jagamāṁ badhē rē mānavī, ākhara gharē pāchō pharē chē
thākē nā thākē jagamāṁ tō bhalē, sahu gharamāṁ ārāma tō jhaṁkhē chē
chē kudaratanī tō ā līlā nijanē, nija vātāvaraṇamāṁ ārāma malē chē
pharī pharī mana tō jagamāṁ badhē, mana nijamāṁ tō pāchuṁ pharē chē
vicāra jāgī jāgīnē pāchā, khudamāṁ tō pāchā śamē chē
baṁdhāyō snēha tō jēnī sāthē jīvanamāṁ, mānavī snēha tyāṁ gōtē chē
phēravī phēravī najara jagamāṁ badhē, najara aṁtaramāṁ śāṁti pāmē chē
prabhu, śāṁti tārā vinā malē nā jagamāṁ, aṁtaramāṁ bhī tuṁ vasē chē
malaśē prabhu tanē tārā haiyāmāṁ, nāhaka bahāra badhē tuṁ pharē chē
|
|