Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3747 | Date: 16-Mar-1992
કરું ફરિયાદ તને હું ક્યાંથી, કરી નથી પ્રાર્થના પ્રભુ, મેં જ્યાં તારી તો સાચી
Karuṁ phariyāda tanē huṁ kyāṁthī, karī nathī prārthanā prabhu, mēṁ jyāṁ tārī tō sācī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3747 | Date: 16-Mar-1992

કરું ફરિયાદ તને હું ક્યાંથી, કરી નથી પ્રાર્થના પ્રભુ, મેં જ્યાં તારી તો સાચી

  No Audio

karuṁ phariyāda tanē huṁ kyāṁthī, karī nathī prārthanā prabhu, mēṁ jyāṁ tārī tō sācī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-03-16 1992-03-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15734 કરું ફરિયાદ તને હું ક્યાંથી, કરી નથી પ્રાર્થના પ્રભુ, મેં જ્યાં તારી તો સાચી કરું ફરિયાદ તને હું ક્યાંથી, કરી નથી પ્રાર્થના પ્રભુ, મેં જ્યાં તારી તો સાચી

ફરતું ને ફરતું રાખ્યું મનડું, રાખ્યા ફરતાને ફરતા વિચારો, છે પ્રાર્થના મારી તો આવી

જોડયા વિના ના રહ્યો, લોભ લાલચ પ્રાર્થનામાં, છે પ્રાર્થના પ્રભુ મારી તો આવી

કદી કદી પ્રભુ પ્રાર્થનામાં દીધા વેરને ઇર્ષ્યા ભેળવી, દઉં છું એને અભડાવી

રડી રડી, કરી ફરિયાદ જીવનની, માગી માગી, જીવનમાં તારી પાસે માયા જાગી

કરી પ્રાર્થના, થાઊં ઊભો તો જ્યાં, દઉં છું હૈયે શંકા, ત્યાં ને ત્યાં જગાવી

સફળતાને, નિષ્ફળતાને, દઉં છું જીવનમાં સદા પ્રાર્થના સાથે તો બાંધી

જીવનની ભૂલોને હૈયે સદા ઢાંકી, રહ્યો છું પ્રાર્થનામાં માગણીઓ તો ભરી

સ્વીકારશે પ્રાર્થના ક્યાંથી, રાખીશ એમાં જો ખામી, રહ્યો છું સદા હું આ તો ભૂલી
View Original Increase Font Decrease Font

કરું ફરિયાદ તને હું ક્યાંથી, કરી નથી પ્રાર્થના પ્રભુ, મેં જ્યાં તારી તો સાચી

ફરતું ને ફરતું રાખ્યું મનડું, રાખ્યા ફરતાને ફરતા વિચારો, છે પ્રાર્થના મારી તો આવી

જોડયા વિના ના રહ્યો, લોભ લાલચ પ્રાર્થનામાં, છે પ્રાર્થના પ્રભુ મારી તો આવી

કદી કદી પ્રભુ પ્રાર્થનામાં દીધા વેરને ઇર્ષ્યા ભેળવી, દઉં છું એને અભડાવી

રડી રડી, કરી ફરિયાદ જીવનની, માગી માગી, જીવનમાં તારી પાસે માયા જાગી

કરી પ્રાર્થના, થાઊં ઊભો તો જ્યાં, દઉં છું હૈયે શંકા, ત્યાં ને ત્યાં જગાવી

સફળતાને, નિષ્ફળતાને, દઉં છું જીવનમાં સદા પ્રાર્થના સાથે તો બાંધી

જીવનની ભૂલોને હૈયે સદા ઢાંકી, રહ્યો છું પ્રાર્થનામાં માગણીઓ તો ભરી

સ્વીકારશે પ્રાર્થના ક્યાંથી, રાખીશ એમાં જો ખામી, રહ્યો છું સદા હું આ તો ભૂલી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karuṁ phariyāda tanē huṁ kyāṁthī, karī nathī prārthanā prabhu, mēṁ jyāṁ tārī tō sācī

pharatuṁ nē pharatuṁ rākhyuṁ manaḍuṁ, rākhyā pharatānē pharatā vicārō, chē prārthanā mārī tō āvī

jōḍayā vinā nā rahyō, lōbha lālaca prārthanāmāṁ, chē prārthanā prabhu mārī tō āvī

kadī kadī prabhu prārthanāmāṁ dīdhā vēranē irṣyā bhēlavī, dauṁ chuṁ ēnē abhaḍāvī

raḍī raḍī, karī phariyāda jīvananī, māgī māgī, jīvanamāṁ tārī pāsē māyā jāgī

karī prārthanā, thāūṁ ūbhō tō jyāṁ, dauṁ chuṁ haiyē śaṁkā, tyāṁ nē tyāṁ jagāvī

saphalatānē, niṣphalatānē, dauṁ chuṁ jīvanamāṁ sadā prārthanā sāthē tō bāṁdhī

jīvananī bhūlōnē haiyē sadā ḍhāṁkī, rahyō chuṁ prārthanāmāṁ māgaṇīō tō bharī

svīkāraśē prārthanā kyāṁthī, rākhīśa ēmāṁ jō khāmī, rahyō chuṁ sadā huṁ ā tō bhūlī
Scan Image

Gujarati Bhajan no. 3747 by Satguru Devendra Ghia - Kaka
First...374537463747...Last