1992-03-19
1992-03-19
1992-03-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15741
બન્યા બેશરમ જીવનમાં તો જ્યાં, બેશરમને શરમ કોની નડે છે
બન્યા બેશરમ જીવનમાં તો જ્યાં, બેશરમને શરમ કોની નડે છે
લોભ લાલચ તો જીવનમાં, સદાને સદા એને પ્રેરતું રહે છે
ક્રોધને ઇર્ષ્યાના ધુમ્મસ ઘેરાયા જ્યાં, પ્રવેશ એમાં એ તો કરે છે
દેશે ચડાવી પ્રભુને અને બીજાને અભરાઈ ઉપર, ભૂત એનું જ્યાં વળગે છે
શરમના શેરડાને પડી જાય ત્યાં છેટું, બેશરમ ઉત્પાત ઊભો કરે છે
સમજણના દ્વાર ખૂલશે ના જલદી, બેશરમ તાંડવ નૃત્ય જ્યાં કરે છે
વિનાશના પંથે એ તો ચડી, વિનાશ જીવનમાં એ તો નોતરે છે
વિવેકને વિવેકની ભાષા, એના જીવનમાં, ગોતી તો ના જડે છે
થકવેને થાકે ભલે જીવનમાં, ટંગડી જીવનમાં ઊંચી એ તો રાખે છે
છે રોગ એવો એ તો ચેપી, અસર એની અન્યને જલદી કરે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
banyā bēśarama jīvanamāṁ tō jyāṁ, bēśaramanē śarama kōnī naḍē chē
lōbha lālaca tō jīvanamāṁ, sadānē sadā ēnē prēratuṁ rahē chē
krōdhanē irṣyānā dhummasa ghērāyā jyāṁ, pravēśa ēmāṁ ē tō karē chē
dēśē caḍāvī prabhunē anē bījānē abharāī upara, bhūta ēnuṁ jyāṁ valagē chē
śaramanā śēraḍānē paḍī jāya tyāṁ chēṭuṁ, bēśarama utpāta ūbhō karē chē
samajaṇanā dvāra khūlaśē nā jaladī, bēśarama tāṁḍava nr̥tya jyāṁ karē chē
vināśanā paṁthē ē tō caḍī, vināśa jīvanamāṁ ē tō nōtarē chē
vivēkanē vivēkanī bhāṣā, ēnā jīvanamāṁ, gōtī tō nā jaḍē chē
thakavēnē thākē bhalē jīvanamāṁ, ṭaṁgaḍī jīvanamāṁ ūṁcī ē tō rākhē chē
chē rōga ēvō ē tō cēpī, asara ēnī anyanē jaladī karē chē
|