Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3757 | Date: 20-Mar-1992
ભૂલવામાં ને ભૂલવામાં જીવનમાં બધું, જોજે ના આ ભૂલી જવાય
Bhūlavāmāṁ nē bhūlavāmāṁ jīvanamāṁ badhuṁ, jōjē nā ā bhūlī javāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3757 | Date: 20-Mar-1992

ભૂલવામાં ને ભૂલવામાં જીવનમાં બધું, જોજે ના આ ભૂલી જવાય

  No Audio

bhūlavāmāṁ nē bhūlavāmāṁ jīvanamāṁ badhuṁ, jōjē nā ā bhūlī javāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-03-20 1992-03-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15744 ભૂલવામાં ને ભૂલવામાં જીવનમાં બધું, જોજે ના આ ભૂલી જવાય ભૂલવામાં ને ભૂલવામાં જીવનમાં બધું, જોજે ના આ ભૂલી જવાય

આવ્યો શું કરવા જગમાં, કર્યું શું તેં જગમાં, કેમ કરી પ્રભુ પાસે પહોંચાય

રસ્તા લીધા જીવનમાં શું સાચા, ઊભા કેમ થયા પ્રભુમિલનમાં તો અંતરાય

ભૂલજે જીવનમાં ભલે બીજું બધું, જોજે રાહ પ્રભુની તો ના વીસરાય

ભૂલ્યો પૂર્વજનમ તું તારા, યાદ નથી તારો ભૂતકાળ, જોજે રાહ પ્રભુની ના ભુલાય

વેર, ઇર્ષ્યા જીવનમાં જાજે ભૂલી, જોજે પ્રેમને જીવનમાં ના ત્યજી દેવાય

રાખજે વર્તન જીવનમાં તારું એવું, જોજે જીવનમાં રડવાની પાળી ના આવી જાય

છે હાથમાં જ્યાં શક્તિ તારી, સમજી લે, પરિસ્થિતિ બદલવી બદલી શકાય

થોડી મહેનત ઝાઝું ફળ, ખોટી મહેનત સારા ફળ, કેમ કરી આશા એની રાખી શકાય

ગોતવા બન્યા છે મુશ્કેલ જીવનમાં પ્રભુને, તારાથી દૂર નથી એ તો જરાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhūlavāmāṁ nē bhūlavāmāṁ jīvanamāṁ badhuṁ, jōjē nā ā bhūlī javāya

āvyō śuṁ karavā jagamāṁ, karyuṁ śuṁ tēṁ jagamāṁ, kēma karī prabhu pāsē pahōṁcāya

rastā līdhā jīvanamāṁ śuṁ sācā, ūbhā kēma thayā prabhumilanamāṁ tō aṁtarāya

bhūlajē jīvanamāṁ bhalē bījuṁ badhuṁ, jōjē rāha prabhunī tō nā vīsarāya

bhūlyō pūrvajanama tuṁ tārā, yāda nathī tārō bhūtakāla, jōjē rāha prabhunī nā bhulāya

vēra, irṣyā jīvanamāṁ jājē bhūlī, jōjē prēmanē jīvanamāṁ nā tyajī dēvāya

rākhajē vartana jīvanamāṁ tāruṁ ēvuṁ, jōjē jīvanamāṁ raḍavānī pālī nā āvī jāya

chē hāthamāṁ jyāṁ śakti tārī, samajī lē, paristhiti badalavī badalī śakāya

thōḍī mahēnata jhājhuṁ phala, khōṭī mahēnata sārā phala, kēma karī āśā ēnī rākhī śakāya

gōtavā banyā chē muśkēla jīvanamāṁ prabhunē, tārāthī dūra nathī ē tō jarāya
Scan Image

Gujarati Bhajan no. 3757 by Satguru Devendra Ghia - Kaka
First...375437553756...Last