1992-03-20
1992-03-20
1992-03-20
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15743
રહી ગઈ છે શું, દુઃખ દર્દની કસર તારા જીવનમાં
રહી ગઈ છે શું, દુઃખ દર્દની કસર તારા જીવનમાં
છોડતો નથી તું જીવનમાં, દુઃખ દેનારનો તો સાથ
રહ્યો પીડાતો ને પીડાતો જીવનમાં તું દુઃખ દર્દથી
ભૂલી નથી શક્તો, ત્યજી નથી શક્તો, પકડવો એનો હાથ
ગઈ છે બની મતિ ભ્રષ્ટ કેવી, કરતો નથી જીવનમાં ફેરફાર
દેખાય ના જે દૃષ્ટિમાં જે સાચું, રાખી રહ્યો છે એના પર તું વિશ્વાસ
સહન થાતું નથી દુઃખ દર્દ તો જ્યાં, નિકળી જાય છે ઊંડા નિઃશ્વાસ
હાથ જોડી શાને તું બેસી રહ્યો, શું સ્વીકારી લીધી તે હાર
જોડી હાથ બેસી રહેશે જો તું જીવનમાં, પડશે કરવા સહન એના પ્રહાર
પીડાતોને પીડાતો રહ્યો તું એમાં, વહી રહ્યો છે તું એનો તો ભાર
બનાવી દયાજનક પરિસ્થિતિ તારી તેં તો, તારેને તારે હાથ
હવે મેળવી લે જીવનમાં તું ધીરજ, હિંમત અને, શ્રદ્ધાનો સાથ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī gaī chē śuṁ, duḥkha dardanī kasara tārā jīvanamāṁ
chōḍatō nathī tuṁ jīvanamāṁ, duḥkha dēnāranō tō sātha
rahyō pīḍātō nē pīḍātō jīvanamāṁ tuṁ duḥkha dardathī
bhūlī nathī śaktō, tyajī nathī śaktō, pakaḍavō ēnō hātha
gaī chē banī mati bhraṣṭa kēvī, karatō nathī jīvanamāṁ phēraphāra
dēkhāya nā jē dr̥ṣṭimāṁ jē sācuṁ, rākhī rahyō chē ēnā para tuṁ viśvāsa
sahana thātuṁ nathī duḥkha darda tō jyāṁ, nikalī jāya chē ūṁḍā niḥśvāsa
hātha jōḍī śānē tuṁ bēsī rahyō, śuṁ svīkārī līdhī tē hāra
jōḍī hātha bēsī rahēśē jō tuṁ jīvanamāṁ, paḍaśē karavā sahana ēnā prahāra
pīḍātōnē pīḍātō rahyō tuṁ ēmāṁ, vahī rahyō chē tuṁ ēnō tō bhāra
banāvī dayājanaka paristhiti tārī tēṁ tō, tārēnē tārē hātha
havē mēlavī lē jīvanamāṁ tuṁ dhīraja, hiṁmata anē, śraddhānō sātha
|