1992-03-25
1992-03-25
1992-03-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15751
ખાધી ઇચ્છાઓને હાથ, જીવનમાં વારંવાર તો પછડાટ
ખાધી ઇચ્છાઓને હાથ, જીવનમાં વારંવાર તો પછડાટ
ખાઈ ખાઈ પછડાટ જીવનમાં, વધતો રહ્યો જીવનમાં કકળાટ
વિવેક, શાન ભૂલીને એમાં, આવ્યો ઉપર હૈયાંનો તો રઘવાટ
સફળતા ચાહી જીવનમાં, સંભળાતો રહ્યો નિત્ય એનો ઘૂઘવાટ
રહ્યો દોડતો જીવનમાં એની પાછળ, ભૂલીને જીવનમાં બધો થકવાટ
આવતો રહ્યો જીવનમાં, અન્યની સફળતાનો તો તમરાટ
જોમ ચડે જ્યાં એનું જીવનમાં, રહે વધતો કાર્યમાં તો થકવાટ
અજાણ્યે અજાણ્યે, ઊંડે હૈયેથી, પ્રગટયો કદી તો મલકાટ
હૈયે ચાલી રહ્યું યુદ્ધ દેવ દાનવનું, કરવા હૈયે એનો વસવાટ
જીવજે જીવનમાં જીવન એવું, ચાલે ગાડી જીવનની સડસડાટ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khādhī icchāōnē hātha, jīvanamāṁ vāraṁvāra tō pachaḍāṭa
khāī khāī pachaḍāṭa jīvanamāṁ, vadhatō rahyō jīvanamāṁ kakalāṭa
vivēka, śāna bhūlīnē ēmāṁ, āvyō upara haiyāṁnō tō raghavāṭa
saphalatā cāhī jīvanamāṁ, saṁbhalātō rahyō nitya ēnō ghūghavāṭa
rahyō dōḍatō jīvanamāṁ ēnī pāchala, bhūlīnē jīvanamāṁ badhō thakavāṭa
āvatō rahyō jīvanamāṁ, anyanī saphalatānō tō tamarāṭa
jōma caḍē jyāṁ ēnuṁ jīvanamāṁ, rahē vadhatō kāryamāṁ tō thakavāṭa
ajāṇyē ajāṇyē, ūṁḍē haiyēthī, pragaṭayō kadī tō malakāṭa
haiyē cālī rahyuṁ yuddha dēva dānavanuṁ, karavā haiyē ēnō vasavāṭa
jīvajē jīvanamāṁ jīvana ēvuṁ, cālē gāḍī jīvananī saḍasaḍāṭa
|