Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3765 | Date: 25-Mar-1992
હશે તારા જીવનમાં ના કોઈ સચ્ચાઈ, પોકળતા જીવનની પોકારી ઊઠશે
Haśē tārā jīvanamāṁ nā kōī saccāī, pōkalatā jīvananī pōkārī ūṭhaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3765 | Date: 25-Mar-1992

હશે તારા જીવનમાં ના કોઈ સચ્ચાઈ, પોકળતા જીવનની પોકારી ઊઠશે

  No Audio

haśē tārā jīvanamāṁ nā kōī saccāī, pōkalatā jīvananī pōkārī ūṭhaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-03-25 1992-03-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15752 હશે તારા જીવનમાં ના કોઈ સચ્ચાઈ, પોકળતા જીવનની પોકારી ઊઠશે હશે તારા જીવનમાં ના કોઈ સચ્ચાઈ, પોકળતા જીવનની પોકારી ઊઠશે

જીવનના તોફાની પવનમાં, બોદા સૂર એમાંથી બોલી ઊઠશે

ઢાંકી શકીશ એને ક્યાં સુધી, પોકળતા, ઓળખ એની દઈ દેશે

નક્કરતાના અભાવ એમાં, છુપા ઝાઝા તો ના રહી શકશે

જૂઠ સજે ભલે સ્વાંગ સચ્ચાઈનો, સાચું કદી ના એ બની શકશે

રચ્યો મહેલ જ્યાં એના પાયા ઉપર, તોફાનોમાં એ ડગમગી ઊઠશે

હશે મજબૂત માળખું જીવનનું જેટલું, એટલું એ તો ટકી શકશે

સત્યના ઉપાસકનું જીવન અન્યને પ્રેરણા સદા દેતું રહેશે

ઇતિહાસે નોંધ્યા દાખલા એના, ધ્રુવતારા સમ ચમકતા રહેશે

સચ્ચાઈના ગુણગાન ગાવા છે સહેલા, આચરણ નાકે દમ લાવશે
View Original Increase Font Decrease Font

હશે તારા જીવનમાં ના કોઈ સચ્ચાઈ, પોકળતા જીવનની પોકારી ઊઠશે

જીવનના તોફાની પવનમાં, બોદા સૂર એમાંથી બોલી ઊઠશે

ઢાંકી શકીશ એને ક્યાં સુધી, પોકળતા, ઓળખ એની દઈ દેશે

નક્કરતાના અભાવ એમાં, છુપા ઝાઝા તો ના રહી શકશે

જૂઠ સજે ભલે સ્વાંગ સચ્ચાઈનો, સાચું કદી ના એ બની શકશે

રચ્યો મહેલ જ્યાં એના પાયા ઉપર, તોફાનોમાં એ ડગમગી ઊઠશે

હશે મજબૂત માળખું જીવનનું જેટલું, એટલું એ તો ટકી શકશે

સત્યના ઉપાસકનું જીવન અન્યને પ્રેરણા સદા દેતું રહેશે

ઇતિહાસે નોંધ્યા દાખલા એના, ધ્રુવતારા સમ ચમકતા રહેશે

સચ્ચાઈના ગુણગાન ગાવા છે સહેલા, આચરણ નાકે દમ લાવશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

haśē tārā jīvanamāṁ nā kōī saccāī, pōkalatā jīvananī pōkārī ūṭhaśē

jīvananā tōphānī pavanamāṁ, bōdā sūra ēmāṁthī bōlī ūṭhaśē

ḍhāṁkī śakīśa ēnē kyāṁ sudhī, pōkalatā, ōlakha ēnī daī dēśē

nakkaratānā abhāva ēmāṁ, chupā jhājhā tō nā rahī śakaśē

jūṭha sajē bhalē svāṁga saccāīnō, sācuṁ kadī nā ē banī śakaśē

racyō mahēla jyāṁ ēnā pāyā upara, tōphānōmāṁ ē ḍagamagī ūṭhaśē

haśē majabūta mālakhuṁ jīvananuṁ jēṭaluṁ, ēṭaluṁ ē tō ṭakī śakaśē

satyanā upāsakanuṁ jīvana anyanē prēraṇā sadā dētuṁ rahēśē

itihāsē nōṁdhyā dākhalā ēnā, dhruvatārā sama camakatā rahēśē

saccāīnā guṇagāna gāvā chē sahēlā, ācaraṇa nākē dama lāvaśē
Scan Image

Gujarati Bhajan no. 3765 by Satguru Devendra Ghia - Kaka
First...376337643765...Last