Hymn No. 3777 | Date: 31-Mar-1992
યાદે યાદે પ્રભુની તું ભીંજાજે, યાદ એની જીવંત તું રાખજે
yādē yādē prabhunī tuṁ bhīṁjājē, yāda ēnī jīvaṁta tuṁ rākhajē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-03-31
1992-03-31
1992-03-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15764
યાદે યાદે પ્રભુની તું ભીંજાજે, યાદ એની જીવંત તું રાખજે
યાદે યાદે પ્રભુની તું ભીંજાજે, યાદ એની જીવંત તું રાખજે
આવી જગમાં માયામાં રાચી, ના વીસરાવજે યાદ એની જીવંત તું રાખજે
જાજે જીવનમાં ભૂલી બધું, ના યાદ ભૂલી જાજે યાદ એની જીવંત તું રાખજે
ભુલાશે યાદ એ આવશે યાદ, ભૂલીને યાદ કરાવશે, યાદ એની, જીવંત તું રાખજે
આવશે યાદ જેવી રીતે, યાદ સંઘરી રાખજે, યાદ એની જીવંત તું રાખજે
કદી મીઠી, કદી કડવી, યાદ છે એની ના વીસરી જાજે, યાદ એની જીવંત તું રાખજે
હરેક યાદમાં પ્રેમ ભર્યો છે, પ્રેમનું પાન કરાવશે, યાદ એની જીવંત તું રાખજે
કદી કરુણાભરી, કદી દયાભરી, યાદ એની આવશે, યાદ એની જીવંત તું રાખજે
યાદે યાદે મન જ્યાં ઊભરાશે, તને સાથે એ તો લાગશે, યાદ એની જીવંત તું રાખજે
યાદ વિનાનું જીવન હશે અધૂરું, અધૂરું એ લાગશે, યાદ એની જીવંત તું રાખજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
yādē yādē prabhunī tuṁ bhīṁjājē, yāda ēnī jīvaṁta tuṁ rākhajē
āvī jagamāṁ māyāmāṁ rācī, nā vīsarāvajē yāda ēnī jīvaṁta tuṁ rākhajē
jājē jīvanamāṁ bhūlī badhuṁ, nā yāda bhūlī jājē yāda ēnī jīvaṁta tuṁ rākhajē
bhulāśē yāda ē āvaśē yāda, bhūlīnē yāda karāvaśē, yāda ēnī, jīvaṁta tuṁ rākhajē
āvaśē yāda jēvī rītē, yāda saṁgharī rākhajē, yāda ēnī jīvaṁta tuṁ rākhajē
kadī mīṭhī, kadī kaḍavī, yāda chē ēnī nā vīsarī jājē, yāda ēnī jīvaṁta tuṁ rākhajē
harēka yādamāṁ prēma bharyō chē, prēmanuṁ pāna karāvaśē, yāda ēnī jīvaṁta tuṁ rākhajē
kadī karuṇābharī, kadī dayābharī, yāda ēnī āvaśē, yāda ēnī jīvaṁta tuṁ rākhajē
yādē yādē mana jyāṁ ūbharāśē, tanē sāthē ē tō lāgaśē, yāda ēnī jīvaṁta tuṁ rākhajē
yāda vinānuṁ jīvana haśē adhūruṁ, adhūruṁ ē lāgaśē, yāda ēnī jīvaṁta tuṁ rākhajē
|