1992-03-31
1992-03-31
1992-03-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15765
તૈયારી નથી, તૈયારી નથી, પ્રભુને મળવાની તારી તો તૈયારી નથી

છોડવી નથી તારે મોહ માયા એને ભૂલવાની, તારી તો તૈયારી નથી
સુખદુઃખમાં રહે છે તું અટવાઈ, તારી લાગણીને ભીંજવ્યા વિના રહેવાની નથી
કામ વાસનાના રંગ છે ઊંડા, રંગાવ્યા વિના, એમાં તું રહેવાનો નથી
લોભ લાલચના નફા નુક્સાનના હિસાબ, તારા હજી એટક્યા નથી
ખાય છે દયા તો તું તારી સ્થિતિની, દયા અન્યની હૈયે વસતી નથી
કર્મના હિસાબ તો છે તારા મોટા, એના ફળની આશા હજી અટકી નથી
કર્તાપણાના ભાવો તારા છે મજબૂત, હજી ઢીલા એ તો પડયા નથી
હસ્તી પ્રભુની લાગે મીઠી એની હસ્તીમાં, તારી હસ્તી મેળવવા તૈયારી નથી
જોઈ રહ્યો છે રાહ તું એની સ્વાર્થ કાજે, નિઃસ્વાર્થ બનવાની તૈયારી નથી
જરૂરિયાત દીધી તેં તો વધારી, જરૂરિયાત વિના રહેવાની તૈયારી નથી
યાદે યાદે કરે યાદ એ તો, એની યાદમાં તારી યાદ ભૂલવાની તૈયારી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
taiyārī nathī, taiyārī nathī, prabhunē malavānī tārī tō taiyārī nathī
chōḍavī nathī tārē mōha māyā ēnē bhūlavānī, tārī tō taiyārī nathī
sukhaduḥkhamāṁ rahē chē tuṁ aṭavāī, tārī lāgaṇīnē bhīṁjavyā vinā rahēvānī nathī
kāma vāsanānā raṁga chē ūṁḍā, raṁgāvyā vinā, ēmāṁ tuṁ rahēvānō nathī
lōbha lālacanā naphā nuksānanā hisāba, tārā hajī ēṭakyā nathī
khāya chē dayā tō tuṁ tārī sthitinī, dayā anyanī haiyē vasatī nathī
karmanā hisāba tō chē tārā mōṭā, ēnā phalanī āśā hajī aṭakī nathī
kartāpaṇānā bhāvō tārā chē majabūta, hajī ḍhīlā ē tō paḍayā nathī
hastī prabhunī lāgē mīṭhī ēnī hastīmāṁ, tārī hastī mēlavavā taiyārī nathī
jōī rahyō chē rāha tuṁ ēnī svārtha kājē, niḥsvārtha banavānī taiyārī nathī
jarūriyāta dīdhī tēṁ tō vadhārī, jarūriyāta vinā rahēvānī taiyārī nathī
yādē yādē karē yāda ē tō, ēnī yādamāṁ tārī yāda bhūlavānī taiyārī nathī
|