1992-04-01
1992-04-01
1992-04-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15771
તને કેમ ચડતું નથી રે અભિમાન પ્રભુ, જ્યાં તારા જેવું બીજું કોઈ નથી

ચડી જાય અમને તો અભિમાન, આવી જાય જ્યાં વિચાર, અમારા જેવું કોઈ નથી
છે કાંઈ કરવા સર્વ કાંઈ શક્તિમાન, અભિમાનમાં તોયે તું સરકતો નથી
કરે મદદ સહુને તો તું અપાર, તોયે હૈયું તારું અભિમાને છલકાતું નથી
છે કર્તા તો તું જગનો, કરીએ થોડું સારું જગમાં, એને કાંઈ અભિમાન ચડયા વિના રહેતું નથી
જગમાં સહુ દેતા રહે તને તો માન, અભિમાન તોયે તને તો ચડતું નથી
કર્મમય આ જગમાં, થોડું કે વધુ અભિમાન, ચડયા વિના અમને રહેતું નથી
કરે કોઈ અમારા વખાણ, ચડે અમને અભિમાન,ગાઈએ તારા ગુણગાન તને એ ચડતું નથી
કરે તું દયા અને દેતો રહે જગને દાન, તોયે અભિમાન તને એનું ચડતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tanē kēma caḍatuṁ nathī rē abhimāna prabhu, jyāṁ tārā jēvuṁ bījuṁ kōī nathī
caḍī jāya amanē tō abhimāna, āvī jāya jyāṁ vicāra, amārā jēvuṁ kōī nathī
chē kāṁī karavā sarva kāṁī śaktimāna, abhimānamāṁ tōyē tuṁ sarakatō nathī
karē madada sahunē tō tuṁ apāra, tōyē haiyuṁ tāruṁ abhimānē chalakātuṁ nathī
chē kartā tō tuṁ jaganō, karīē thōḍuṁ sāruṁ jagamāṁ, ēnē kāṁī abhimāna caḍayā vinā rahētuṁ nathī
jagamāṁ sahu dētā rahē tanē tō māna, abhimāna tōyē tanē tō caḍatuṁ nathī
karmamaya ā jagamāṁ, thōḍuṁ kē vadhu abhimāna, caḍayā vinā amanē rahētuṁ nathī
karē kōī amārā vakhāṇa, caḍē amanē abhimāna,gāīē tārā guṇagāna tanē ē caḍatuṁ nathī
karē tuṁ dayā anē dētō rahē jaganē dāna, tōyē abhimāna tanē ēnuṁ caḍatuṁ nathī
|