Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3792 | Date: 06-Apr-1992
કોઈ તારું અપમાન કરે એ શું ગમશે, કોઈ તારી દયા ખાય એ શું ગમશે
Kōī tāruṁ apamāna karē ē śuṁ gamaśē, kōī tārī dayā khāya ē śuṁ gamaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3792 | Date: 06-Apr-1992

કોઈ તારું અપમાન કરે એ શું ગમશે, કોઈ તારી દયા ખાય એ શું ગમશે

  No Audio

kōī tāruṁ apamāna karē ē śuṁ gamaśē, kōī tārī dayā khāya ē śuṁ gamaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-04-06 1992-04-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15779 કોઈ તારું અપમાન કરે એ શું ગમશે, કોઈ તારી દયા ખાય એ શું ગમશે કોઈ તારું અપમાન કરે એ શું ગમશે, કોઈ તારી દયા ખાય એ શું ગમશે

જગતમાં જીવન તું જીવ એવું, જીવનમાં તારી એવી વારી ના આવે

કોઈ તારો સાથ છોડે, એ શું તને ગમશે, કોઈ તારો વેરી બને, એ શું તને ગમશે

કોઈ તને હડસેલી દે જીવનમાં, શું તને એ ગમશે, શક્તિહીન રહેવું જીવનમાં, શું તને ગમશે

મળે અસફળતા જીવનમાં, શું એ તને ગમશે, નિરાશામાં ડૂબવું જીવનમાં, શું તને ગમશે

સુખદુઃખના પ્યાલા પીવા ગમશે, બંધાઈ રહેવું બંધનોથી જીવનમાં, શું તને ગમશે

તારું કહ્યું કોઈ ન માને, એ શું ગમશે, બેજવાબદારીભર્યું વર્તન, તને શું ગમશે

સુખદુઃખમાં રહેવું તને શું ગમશે, કોઈ દુઃખ દે જીવનમાં, તને શું એ ગમશે

ઘોર અંધકારમાં રહેવું, જીવનમાં શું ગમશે, જીવનમાં અટકી જવું શું તને ગમશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōī tāruṁ apamāna karē ē śuṁ gamaśē, kōī tārī dayā khāya ē śuṁ gamaśē

jagatamāṁ jīvana tuṁ jīva ēvuṁ, jīvanamāṁ tārī ēvī vārī nā āvē

kōī tārō sātha chōḍē, ē śuṁ tanē gamaśē, kōī tārō vērī banē, ē śuṁ tanē gamaśē

kōī tanē haḍasēlī dē jīvanamāṁ, śuṁ tanē ē gamaśē, śaktihīna rahēvuṁ jīvanamāṁ, śuṁ tanē gamaśē

malē asaphalatā jīvanamāṁ, śuṁ ē tanē gamaśē, nirāśāmāṁ ḍūbavuṁ jīvanamāṁ, śuṁ tanē gamaśē

sukhaduḥkhanā pyālā pīvā gamaśē, baṁdhāī rahēvuṁ baṁdhanōthī jīvanamāṁ, śuṁ tanē gamaśē

tāruṁ kahyuṁ kōī na mānē, ē śuṁ gamaśē, bējavābadārībharyuṁ vartana, tanē śuṁ gamaśē

sukhaduḥkhamāṁ rahēvuṁ tanē śuṁ gamaśē, kōī duḥkha dē jīvanamāṁ, tanē śuṁ ē gamaśē

ghōra aṁdhakāramāṁ rahēvuṁ, jīvanamāṁ śuṁ gamaśē, jīvanamāṁ aṭakī javuṁ śuṁ tanē gamaśē
Scan Image

Gujarati Bhajan no. 3792 by Satguru Devendra Ghia - Kaka
First...379037913792...Last