Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3791 | Date: 05-Apr-1992
એકલોને એકલો આવ્યો તું જગમાં, મળ્યો ભલે જગમાં સહુની સાથે
Ēkalōnē ēkalō āvyō tuṁ jagamāṁ, malyō bhalē jagamāṁ sahunī sāthē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3791 | Date: 05-Apr-1992

એકલોને એકલો આવ્યો તું જગમાં, મળ્યો ભલે જગમાં સહુની સાથે

  No Audio

ēkalōnē ēkalō āvyō tuṁ jagamāṁ, malyō bhalē jagamāṁ sahunī sāthē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-04-05 1992-04-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15778 એકલોને એકલો આવ્યો તું જગમાં, મળ્યો ભલે જગમાં સહુની સાથે એકલોને એકલો આવ્યો તું જગમાં, મળ્યો ભલે જગમાં સહુની સાથે

પડશે કરવી અજ્ઞાન પ્રદેશમાં, મુસાફરી તારે એકલાને એકલાએ

ના સાથે તું કંઈ લાવ્યો, ના કંઈ લઈ જવાનો, સમય નથી તને મળવાનો

જગમાં તો છે જીવન એક વિસામો, ખબર નથી, પડશે લેવા કેટલા વિસામા

સુખદુઃખની કહાની રહેશે અહીં, આવશે ના તારી મુસાફરીમાં તો સાથે

કરી કરી, કરી ભેગું, કામ આવશે જગમાં, મુસાફરી છે એકલાની, ના આવશે કોઈ સાથે

રાખીશ મનને જેવું તું જગમહીં, આવશે એવું એ તારી સાથે ને સાથે

સમજી લેજે, છે આમાં બધું, રાખીશ મુક્ત મનને, મુક્ત રહીશ તો તું

છે જગમાં તો આ એક સાચું, છે જગમાં તો એ એક જ સાચું
View Original Increase Font Decrease Font

એકલોને એકલો આવ્યો તું જગમાં, મળ્યો ભલે જગમાં સહુની સાથે

પડશે કરવી અજ્ઞાન પ્રદેશમાં, મુસાફરી તારે એકલાને એકલાએ

ના સાથે તું કંઈ લાવ્યો, ના કંઈ લઈ જવાનો, સમય નથી તને મળવાનો

જગમાં તો છે જીવન એક વિસામો, ખબર નથી, પડશે લેવા કેટલા વિસામા

સુખદુઃખની કહાની રહેશે અહીં, આવશે ના તારી મુસાફરીમાં તો સાથે

કરી કરી, કરી ભેગું, કામ આવશે જગમાં, મુસાફરી છે એકલાની, ના આવશે કોઈ સાથે

રાખીશ મનને જેવું તું જગમહીં, આવશે એવું એ તારી સાથે ને સાથે

સમજી લેજે, છે આમાં બધું, રાખીશ મુક્ત મનને, મુક્ત રહીશ તો તું

છે જગમાં તો આ એક સાચું, છે જગમાં તો એ એક જ સાચું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēkalōnē ēkalō āvyō tuṁ jagamāṁ, malyō bhalē jagamāṁ sahunī sāthē

paḍaśē karavī ajñāna pradēśamāṁ, musāpharī tārē ēkalānē ēkalāē

nā sāthē tuṁ kaṁī lāvyō, nā kaṁī laī javānō, samaya nathī tanē malavānō

jagamāṁ tō chē jīvana ēka visāmō, khabara nathī, paḍaśē lēvā kēṭalā visāmā

sukhaduḥkhanī kahānī rahēśē ahīṁ, āvaśē nā tārī musāpharīmāṁ tō sāthē

karī karī, karī bhēguṁ, kāma āvaśē jagamāṁ, musāpharī chē ēkalānī, nā āvaśē kōī sāthē

rākhīśa mananē jēvuṁ tuṁ jagamahīṁ, āvaśē ēvuṁ ē tārī sāthē nē sāthē

samajī lējē, chē āmāṁ badhuṁ, rākhīśa mukta mananē, mukta rahīśa tō tuṁ

chē jagamāṁ tō ā ēka sācuṁ, chē jagamāṁ tō ē ēka ja sācuṁ
Scan Image

Gujarati Bhajan no. 3791 by Satguru Devendra Ghia - Kaka
First...378737883789...Last