Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3790 | Date: 04-Apr-1992
ઘસી નાંખ, ઘસી નાંખ, ઘસી નાંખ, તારા ભાગ્ય પરનો કાટ, આજ ઘસી નાંખ
Ghasī nāṁkha, ghasī nāṁkha, ghasī nāṁkha, tārā bhāgya paranō kāṭa, āja ghasī nāṁkha

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3790 | Date: 04-Apr-1992

ઘસી નાંખ, ઘસી નાંખ, ઘસી નાંખ, તારા ભાગ્ય પરનો કાટ, આજ ઘસી નાંખ

  No Audio

ghasī nāṁkha, ghasī nāṁkha, ghasī nāṁkha, tārā bhāgya paranō kāṭa, āja ghasī nāṁkha

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1992-04-04 1992-04-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15777 ઘસી નાંખ, ઘસી નાંખ, ઘસી નાંખ, તારા ભાગ્ય પરનો કાટ, આજ ઘસી નાંખ ઘસી નાંખ, ઘસી નાંખ, ઘસી નાંખ, તારા ભાગ્ય પરનો કાટ, આજ ઘસી નાંખ

ચમકી જાશે તો ભાગ્ય તારું, આજ એને ઘસીને ચમકાવી નાંખ

ચડયો હશે ભલે છીછરો કે ઘેરો, મનમાં ના એને તું ધરી રાખ

યત્ને યત્ને જાશે એ તો ઊતરતો, એને સંપૂર્ણ તું કાઢી નાંખ

છે શુદ્ધતાનું તો લક્ષ્ય તારું, કચાશ ના એમાં તો કાંઈ રાખ

ઘસી ઘસી કરી દેજે ધારદાર ભાગ્યને, દુર્ભાગ્યને જીવનમાંથી ભૂંસી નાંખ

ચમકી જાય જ્યાં એકવાર, એ, ચડે ના કાટ પાછો, તકેદારી એની તો રાખ

ચમકાવી ચમકાવી દઈને એવું, તારા જીવનનો માર્ગ સાફ કરી નાંખ

છે જીવનમાં એ એક કરવા જેવું, કસર ના જીવનમાં એમાં તો રાખ

ઘસી કરવું સાફ છે જ્યાં તારે હાથ, જોઈ વાટ ના સમય વેડફી નાંખ –
View Original Increase Font Decrease Font

ઘસી નાંખ, ઘસી નાંખ, ઘસી નાંખ, તારા ભાગ્ય પરનો કાટ, આજ ઘસી નાંખ

ચમકી જાશે તો ભાગ્ય તારું, આજ એને ઘસીને ચમકાવી નાંખ

ચડયો હશે ભલે છીછરો કે ઘેરો, મનમાં ના એને તું ધરી રાખ

યત્ને યત્ને જાશે એ તો ઊતરતો, એને સંપૂર્ણ તું કાઢી નાંખ

છે શુદ્ધતાનું તો લક્ષ્ય તારું, કચાશ ના એમાં તો કાંઈ રાખ

ઘસી ઘસી કરી દેજે ધારદાર ભાગ્યને, દુર્ભાગ્યને જીવનમાંથી ભૂંસી નાંખ

ચમકી જાય જ્યાં એકવાર, એ, ચડે ના કાટ પાછો, તકેદારી એની તો રાખ

ચમકાવી ચમકાવી દઈને એવું, તારા જીવનનો માર્ગ સાફ કરી નાંખ

છે જીવનમાં એ એક કરવા જેવું, કસર ના જીવનમાં એમાં તો રાખ

ઘસી કરવું સાફ છે જ્યાં તારે હાથ, જોઈ વાટ ના સમય વેડફી નાંખ –

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ghasī nāṁkha, ghasī nāṁkha, ghasī nāṁkha, tārā bhāgya paranō kāṭa, āja ghasī nāṁkha

camakī jāśē tō bhāgya tāruṁ, āja ēnē ghasīnē camakāvī nāṁkha

caḍayō haśē bhalē chīcharō kē ghērō, manamāṁ nā ēnē tuṁ dharī rākha

yatnē yatnē jāśē ē tō ūtaratō, ēnē saṁpūrṇa tuṁ kāḍhī nāṁkha

chē śuddhatānuṁ tō lakṣya tāruṁ, kacāśa nā ēmāṁ tō kāṁī rākha

ghasī ghasī karī dējē dhāradāra bhāgyanē, durbhāgyanē jīvanamāṁthī bhūṁsī nāṁkha

camakī jāya jyāṁ ēkavāra, ē, caḍē nā kāṭa pāchō, takēdārī ēnī tō rākha

camakāvī camakāvī daīnē ēvuṁ, tārā jīvananō mārga sāpha karī nāṁkha

chē jīvanamāṁ ē ēka karavā jēvuṁ, kasara nā jīvanamāṁ ēmāṁ tō rākha

ghasī karavuṁ sāpha chē jyāṁ tārē hātha, jōī vāṭa nā samaya vēḍaphī nāṁkha –
Scan Image

Gujarati Bhajan no. 3790 by Satguru Devendra Ghia - Kaka
First...378737883789...Last