Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3789 | Date: 04-Apr-1992
ભોગવવું પડશે ભાગ્યને, જે ભાગ્યની ઉપર ઊઠી નહિ શકશે
Bhōgavavuṁ paḍaśē bhāgyanē, jē bhāgyanī upara ūṭhī nahi śakaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3789 | Date: 04-Apr-1992

ભોગવવું પડશે ભાગ્યને, જે ભાગ્યની ઉપર ઊઠી નહિ શકશે

  No Audio

bhōgavavuṁ paḍaśē bhāgyanē, jē bhāgyanī upara ūṭhī nahi śakaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-04-04 1992-04-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15776 ભોગવવું પડશે ભાગ્યને, જે ભાગ્યની ઉપર ઊઠી નહિ શકશે ભોગવવું પડશે ભાગ્યને, જે ભાગ્યની ઉપર ઊઠી નહિ શકશે

સહનશીલતા જીવનમાં જે ગુમાવી બેસશે, જીવનમાં રડવું એણે પડશે

છતી આંખે અંધ બની જે ફરશે, સત્યનો પ્રકાશ ક્યાંથી એને મળશે

અન્યને પાછા પાડવામાં રચ્યા-પચ્યા રહેશે, પ્રગતિ ક્યાંથી એ સાધી શકશે

ઇચ્છાઓને છૂટો દોર જે દેતા રહેશે, ઇચ્છાઓ એના હાથમાં ક્યાંથી રહેશે

વિકારો સાથે કરશે જે દોડાદોડી, સત્યનું દર્શન એને કેટલું થાશે

સંગ્રામ શરૂ થતાં પહેલાં, હથિયાર હેઠાં મૂકશે, જીત એની ક્યાંથી થાશે

કરવા સમયે જે અનિર્ણિત રહેશે, કાર્ય પૂરા એના ક્યાંથી થાશે

દુઃખ દર્દની દવા જે ના કરશે, દુઃખ દર્દ દૂર એના ક્યાંથી થાશે

પ્રભુદર્શનની તાલાવેલી, કબજો જો ના લેશે, પ્રભુદર્શન એને ક્યાંથી થાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhōgavavuṁ paḍaśē bhāgyanē, jē bhāgyanī upara ūṭhī nahi śakaśē

sahanaśīlatā jīvanamāṁ jē gumāvī bēsaśē, jīvanamāṁ raḍavuṁ ēṇē paḍaśē

chatī āṁkhē aṁdha banī jē pharaśē, satyanō prakāśa kyāṁthī ēnē malaśē

anyanē pāchā pāḍavāmāṁ racyā-pacyā rahēśē, pragati kyāṁthī ē sādhī śakaśē

icchāōnē chūṭō dōra jē dētā rahēśē, icchāō ēnā hāthamāṁ kyāṁthī rahēśē

vikārō sāthē karaśē jē dōḍādōḍī, satyanuṁ darśana ēnē kēṭaluṁ thāśē

saṁgrāma śarū thatāṁ pahēlāṁ, hathiyāra hēṭhāṁ mūkaśē, jīta ēnī kyāṁthī thāśē

karavā samayē jē anirṇita rahēśē, kārya pūrā ēnā kyāṁthī thāśē

duḥkha dardanī davā jē nā karaśē, duḥkha darda dūra ēnā kyāṁthī thāśē

prabhudarśananī tālāvēlī, kabajō jō nā lēśē, prabhudarśana ēnē kyāṁthī thāśē
Scan Image

Gujarati Bhajan no. 3789 by Satguru Devendra Ghia - Kaka
First...378737883789...Last