Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3788 | Date: 07-Apr-1992
છે જેની પાસે તો જે, સાચવવાની ચિંતા છે એ તો દુઃખ છે
Chē jēnī pāsē tō jē, sācavavānī ciṁtā chē ē tō duḥkha chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3788 | Date: 07-Apr-1992

છે જેની પાસે તો જે, સાચવવાની ચિંતા છે એ તો દુઃખ છે

  No Audio

chē jēnī pāsē tō jē, sācavavānī ciṁtā chē ē tō duḥkha chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-04-07 1992-04-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15775 છે જેની પાસે તો જે, સાચવવાની ચિંતા છે એ તો દુઃખ છે છે જેની પાસે તો જે, સાચવવાની ચિંતા છે એ તો દુઃખ છે

નથી જેની પાસે કાંઈ, એ તો ગમ નથી, એ તો સુખી છે

છે પાસે જે, પ્રભુનું માની જીવે છે, એ તો સુખી છે

નથી જેની પાસે જે, એનો અસંતોષ સળગે છે, એ તો દુઃખી છે

રહ્યાં સાથે, હતું મંજૂર પ્રભુનું ત્યાં સુધી, એ માને છે એ તો સુખી છે

વિખૂટા પડયા વિયોગે, જે સદા ઝૂરતા રહે, એ તો દુઃખી છે

વગર માગે, જીવનમાં જ્યાં મળતું ને મળતું રહે, એ તો સુખી છે

માગી માગીને માગણી જો અધૂરી રહે, એ તો દુઃખી છે

મુસીબતોમાં સહજમાં માર્ગ મળતો રહે, એ તો સુખી છે

મુસીબતોમાં અટવાતા રહે, ના માર્ગ મળે, એ તો દુઃખી છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jēnī pāsē tō jē, sācavavānī ciṁtā chē ē tō duḥkha chē

nathī jēnī pāsē kāṁī, ē tō gama nathī, ē tō sukhī chē

chē pāsē jē, prabhunuṁ mānī jīvē chē, ē tō sukhī chē

nathī jēnī pāsē jē, ēnō asaṁtōṣa salagē chē, ē tō duḥkhī chē

rahyāṁ sāthē, hatuṁ maṁjūra prabhunuṁ tyāṁ sudhī, ē mānē chē ē tō sukhī chē

vikhūṭā paḍayā viyōgē, jē sadā jhūratā rahē, ē tō duḥkhī chē

vagara māgē, jīvanamāṁ jyāṁ malatuṁ nē malatuṁ rahē, ē tō sukhī chē

māgī māgīnē māgaṇī jō adhūrī rahē, ē tō duḥkhī chē

musībatōmāṁ sahajamāṁ mārga malatō rahē, ē tō sukhī chē

musībatōmāṁ aṭavātā rahē, nā mārga malē, ē tō duḥkhī chē
Scan Image

Gujarati Bhajan no. 3788 by Satguru Devendra Ghia - Kaka
First...378437853786...Last