Hymn No. 3787 | Date: 07-Apr-1992
કદી કરો મંજુર, કદી ના મંજુર, સમજાતું નથી પ્રભુ, ક્યારે કરશો તમે શું
kadī karō maṁjura, kadī nā maṁjura, samajātuṁ nathī prabhu, kyārē karaśō tamē śuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-04-07
1992-04-07
1992-04-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15774
કદી કરો મંજુર, કદી ના મંજુર, સમજાતું નથી પ્રભુ, ક્યારે કરશો તમે શું
કદી કરો મંજુર, કદી ના મંજુર, સમજાતું નથી પ્રભુ, ક્યારે કરશો તમે શું
આશા ભરી ભરી રાખીયે હૈયે, દઈ દે છે ભરી ભરીને, નિરાશાનો પ્યાલો તું
ના હોય ચિત્તમાં કાંઈ, ના જાણીયે કાંઈ, દઈ દે છે ત્યારે તો તું એવું
આધાર છે સદા તારો, દેખાયે ના એ કદી, કેમ કરી એ આધારે રહેવું
વિચારોને વિચારોમાં ચડાવી દે એવો, છે વિચારોનો પ્રણેતા જ્યાં તું
દુઃખ જ્યાં વટી જાય સીમા, ત્યાં સુધી જોતોને જોતો રહે છે તું
છે બધું તમારું, લઈ લો તમે, વળગાડી દો છો માયા એની તો શું
રહ્યા છો પાસે, લાગો છો દૂર, કેમ જીવનમાં આમ તો બનતું રહ્યું
કદી બનું તુજમાં લીન, કદી માયામાં લીન, રહે છે આવું બનતું
થઈ ગઈ છે ખાત્રી જીવનમાં, તારા વિના ડગલું નથી ભરી શકાતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kadī karō maṁjura, kadī nā maṁjura, samajātuṁ nathī prabhu, kyārē karaśō tamē śuṁ
āśā bharī bharī rākhīyē haiyē, daī dē chē bharī bharīnē, nirāśānō pyālō tuṁ
nā hōya cittamāṁ kāṁī, nā jāṇīyē kāṁī, daī dē chē tyārē tō tuṁ ēvuṁ
ādhāra chē sadā tārō, dēkhāyē nā ē kadī, kēma karī ē ādhārē rahēvuṁ
vicārōnē vicārōmāṁ caḍāvī dē ēvō, chē vicārōnō praṇētā jyāṁ tuṁ
duḥkha jyāṁ vaṭī jāya sīmā, tyāṁ sudhī jōtōnē jōtō rahē chē tuṁ
chē badhuṁ tamāruṁ, laī lō tamē, valagāḍī dō chō māyā ēnī tō śuṁ
rahyā chō pāsē, lāgō chō dūra, kēma jīvanamāṁ āma tō banatuṁ rahyuṁ
kadī banuṁ tujamāṁ līna, kadī māyāmāṁ līna, rahē chē āvuṁ banatuṁ
thaī gaī chē khātrī jīvanamāṁ, tārā vinā ḍagaluṁ nathī bharī śakātuṁ
|