Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3786 | Date: 02-Apr-1992
અરે ઓ પરમ બુદ્ધિની દાતા, અરે ઓ રિદ્ધિ સિદ્ધિની દાતા
Arē ō parama buddhinī dātā, arē ō riddhi siddhinī dātā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3786 | Date: 02-Apr-1992

અરે ઓ પરમ બુદ્ધિની દાતા, અરે ઓ રિદ્ધિ સિદ્ધિની દાતા

  No Audio

arē ō parama buddhinī dātā, arē ō riddhi siddhinī dātā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-04-02 1992-04-02 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15773 અરે ઓ પરમ બુદ્ધિની દાતા, અરે ઓ રિદ્ધિ સિદ્ધિની દાતા અરે ઓ પરમ બુદ્ધિની દાતા, અરે ઓ રિદ્ધિ સિદ્ધિની દાતા

મારી પરમ સિધ્ધમાતા, તારા વિના જગમાં બીજે મારે જાવું ક્યાં

અરે ઓ સુખની વરદાતા, અરે ઓ પરમ સમજની જ્ઞાતા

અરે ઓ શાંતિની પ્રદાતા, રહો તમે સદા પરમપ્રેમ વરસાવતા

અરે ઓ શક્તિની વરદાતા, અરે ઓ કર્મફળની વરદાતા

અરે ઓ જગની સંચાલન કર્તા, અરે ઓ દયાના દાનની દાતા

અરે ઓ સહુના અંતરે અંતરે વસતા, અરે ઓ કરુણાભરી દૃષ્ટિ ફેંક્તા

અરે ઓ જગકલ્યાણની પ્રણેતા, અરે ઓ અણુએ અણુમાં વ્યાપક રહેતા

અરે ઓ સૃષ્ટિના ચાલક કર્તા, અરે ઓ સૃષ્ટિને રહ્યા છો ચલાવતા

અરે ઓ મારી અષ્ટભુજાળી માતા, આઠે દિશાઓમાં રક્ષણ કરતા –
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

arē ō parama buddhinī dātā, arē ō riddhi siddhinī dātā

mārī parama sidhdhamātā, tārā vinā jagamāṁ bījē mārē jāvuṁ kyāṁ

arē ō sukhanī varadātā, arē ō parama samajanī jñātā

arē ō śāṁtinī pradātā, rahō tamē sadā paramaprēma varasāvatā

arē ō śaktinī varadātā, arē ō karmaphalanī varadātā

arē ō jaganī saṁcālana kartā, arē ō dayānā dānanī dātā

arē ō sahunā aṁtarē aṁtarē vasatā, arē ō karuṇābharī dr̥ṣṭi phēṁktā

arē ō jagakalyāṇanī praṇētā, arē ō aṇuē aṇumāṁ vyāpaka rahētā

arē ō sr̥ṣṭinā cālaka kartā, arē ō sr̥ṣṭinē rahyā chō calāvatā

arē ō mārī aṣṭabhujālī mātā, āṭhē diśāōmāṁ rakṣaṇa karatā –
Scan Image

Gujarati Bhajan no. 3786 by Satguru Devendra Ghia - Kaka
First...378437853786...Last