1992-04-07
1992-04-07
1992-04-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15781
મેં કર્યું, મેં કર્યું, છોડ હવે આવા વિચાર જીવનમાં તો તું

છે જગકર્તાએ તો જગમાં જ્યાં બધું તો કર્યું
શ્વાસે ને શ્વાસે, પવનની લહરીએ લહરીએ ચેતન ભર્યું છે એનું
માનવે માનવે, ભાગ્ય સહુનું લખી એણે છે દીધું
ધબકારે ધબકારે ધડકે છે ધડકન એની, જીવન સહુનું એનાથી ભર્યું
ઘડયા ક્રમ જીવનમાં એણે એવા, એમાં જીવન તો બંધાતું રહ્યું
સુખદુઃખને આશા, નિરાશાનું ચક્ર, સદા એનું ચાલતું રહ્યું
કદી સફળતા, કદી નિષ્ફળતા, જીવનમાં એ તો દેતું રહ્યું
રાગ દ્વેષના દ્વંદ્વો કરીને ઊભા, સદા ચક્રાવામાં જગને તો રાખ્યું
છતાં કેમ કહેતો રહ્યો છે જગમાં તું, મેં આ કર્યું, મેં આ કર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mēṁ karyuṁ, mēṁ karyuṁ, chōḍa havē āvā vicāra jīvanamāṁ tō tuṁ
chē jagakartāē tō jagamāṁ jyāṁ badhuṁ tō karyuṁ
śvāsē nē śvāsē, pavananī laharīē laharīē cētana bharyuṁ chē ēnuṁ
mānavē mānavē, bhāgya sahunuṁ lakhī ēṇē chē dīdhuṁ
dhabakārē dhabakārē dhaḍakē chē dhaḍakana ēnī, jīvana sahunuṁ ēnāthī bharyuṁ
ghaḍayā krama jīvanamāṁ ēṇē ēvā, ēmāṁ jīvana tō baṁdhātuṁ rahyuṁ
sukhaduḥkhanē āśā, nirāśānuṁ cakra, sadā ēnuṁ cālatuṁ rahyuṁ
kadī saphalatā, kadī niṣphalatā, jīvanamāṁ ē tō dētuṁ rahyuṁ
rāga dvēṣanā dvaṁdvō karīnē ūbhā, sadā cakrāvāmāṁ jaganē tō rākhyuṁ
chatāṁ kēma kahētō rahyō chē jagamāṁ tuṁ, mēṁ ā karyuṁ, mēṁ ā karyuṁ
|