Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3801 | Date: 10-Apr-1992
રહેશે દૃષ્ટિ વચ્ચે વાદળ, ના આરપાર એ તો જોવા દેવાના
Rahēśē dr̥ṣṭi vaccē vādala, nā ārapāra ē tō jōvā dēvānā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3801 | Date: 10-Apr-1992

રહેશે દૃષ્ટિ વચ્ચે વાદળ, ના આરપાર એ તો જોવા દેવાના

  No Audio

rahēśē dr̥ṣṭi vaccē vādala, nā ārapāra ē tō jōvā dēvānā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-04-10 1992-04-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15788 રહેશે દૃષ્ટિ વચ્ચે વાદળ, ના આરપાર એ તો જોવા દેવાના રહેશે દૃષ્ટિ વચ્ચે વાદળ, ના આરપાર એ તો જોવા દેવાના

વિખરાતા વાદળ, દૃશ્યો દૃષ્ટિમાં દૃશ્યમાન તો થવાના

કદી લાગે સમય ઝાઝો, કદી ટૂંકો, એ તો વિખરાવાના, વિખરાવાના

આવશે ક્યારે ને કઈ દિશામાંથી, ના એ તો કહી શકવાના

કદી હશે છીછરાં, કદી ઘેરાં, તેજ એવા એમાંથી પથરાવાના

છે હાલ ભાગ્યના પણ જીવનમાં આવા, કુદરતના દર્શન એવા થવાના

સુખદુઃખ ભી છે વાદળ જીવનના, ક્રમ એના પણ એવા રહેવાના

વિકારો છે વાદળ દૃષ્ટિના, પરમ પ્રભુના દર્શનમાં બાધા નાંખવાના

ભાવ ભક્તિના તાપથી જાશે વિખરાઈ, નિર્મળ દર્શન ત્યારે થવાના

મન ને ભાવ થાય વિકારોમાંથી નિર્મળ, પ્રભુના નિર્મળ પ્રેમ મળવાના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahēśē dr̥ṣṭi vaccē vādala, nā ārapāra ē tō jōvā dēvānā

vikharātā vādala, dr̥śyō dr̥ṣṭimāṁ dr̥śyamāna tō thavānā

kadī lāgē samaya jhājhō, kadī ṭūṁkō, ē tō vikharāvānā, vikharāvānā

āvaśē kyārē nē kaī diśāmāṁthī, nā ē tō kahī śakavānā

kadī haśē chīcharāṁ, kadī ghērāṁ, tēja ēvā ēmāṁthī patharāvānā

chē hāla bhāgyanā paṇa jīvanamāṁ āvā, kudaratanā darśana ēvā thavānā

sukhaduḥkha bhī chē vādala jīvananā, krama ēnā paṇa ēvā rahēvānā

vikārō chē vādala dr̥ṣṭinā, parama prabhunā darśanamāṁ bādhā nāṁkhavānā

bhāva bhaktinā tāpathī jāśē vikharāī, nirmala darśana tyārē thavānā

mana nē bhāva thāya vikārōmāṁthī nirmala, prabhunā nirmala prēma malavānā
Scan Image

Gujarati Bhajan no. 3801 by Satguru Devendra Ghia - Kaka
First...379938003801...Last