1992-04-13
1992-04-13
1992-04-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15799
સુખ તો જીવનમાં ના ખૂંચ્યું, દુઃખ તો જીવનમાં કેમ ખૂંચી ગયું

હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, હૈયું સુખદુઃખમાં ત્યાં અટવાઈ ગયું
સફળતાએ સફળતાએ હૈયું જ્યાં ઊછળી ગયું, નિષ્ફળતા ના પચાવી શક્યું
હૈયામાં ભેદે પડયા જ્યાં ભેદ દ્વંદ્વમાં, હૈયું ત્યાં તો અટવાઈ ગયું
દુઃખીના દુઃખે હૈયું જ્યાં દુઃખી ના થયું, ખુદના દુઃખમાં મજબૂર એ બન્યું
હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, જીવનનું સાચું સુખ ના એ લૂંટી શક્યું
બન્યું ને બનતું રહ્યું જે નજર સામે જીવનમાં, સ્વાગત હૈયું ના કરી શક્યું
હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, હૈયું એમાં તો તણાઈને તણાઈ ગયું
સંઘરી શંકા, હૈયું જગમાં જ્યાં ફર્યું, સ્થાન વિશ્વાસનું જગમાં એને ના મળ્યું
હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, જીવનમાં વિશ્વાસે ના એ રહી શક્યું
લાગણીઓના પૂરો ઊછળ્યાં જ્યાં હૈયે, હૈયું ના એને તો રોકી શક્યું
હૈયામાં ભેદે પાડયા જ્યાં ભેદ, હૈયું તો એમાંને એમાં તણાતું ગયું
અનુભૂતિ ને અનુભવના કર્યા બંધ દ્વાર જ્યાં હૈયે, પ્રભુને ના એ પામી શક્યું
હૈયામાં ભેદમાંને ભેદમાં, રહ્યું હૈયું જ્યાં ડૂબ્યું, મિલન પ્રભુનું અટકી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukha tō jīvanamāṁ nā khūṁcyuṁ, duḥkha tō jīvanamāṁ kēma khūṁcī gayuṁ
haiyāmāṁ bhēdē pāḍayā jyāṁ bhēda, haiyuṁ sukhaduḥkhamāṁ tyāṁ aṭavāī gayuṁ
saphalatāē saphalatāē haiyuṁ jyāṁ ūchalī gayuṁ, niṣphalatā nā pacāvī śakyuṁ
haiyāmāṁ bhēdē paḍayā jyāṁ bhēda dvaṁdvamāṁ, haiyuṁ tyāṁ tō aṭavāī gayuṁ
duḥkhīnā duḥkhē haiyuṁ jyāṁ duḥkhī nā thayuṁ, khudanā duḥkhamāṁ majabūra ē banyuṁ
haiyāmāṁ bhēdē pāḍayā jyāṁ bhēda, jīvananuṁ sācuṁ sukha nā ē lūṁṭī śakyuṁ
banyuṁ nē banatuṁ rahyuṁ jē najara sāmē jīvanamāṁ, svāgata haiyuṁ nā karī śakyuṁ
haiyāmāṁ bhēdē pāḍayā jyāṁ bhēda, haiyuṁ ēmāṁ tō taṇāīnē taṇāī gayuṁ
saṁgharī śaṁkā, haiyuṁ jagamāṁ jyāṁ pharyuṁ, sthāna viśvāsanuṁ jagamāṁ ēnē nā malyuṁ
haiyāmāṁ bhēdē pāḍayā jyāṁ bhēda, jīvanamāṁ viśvāsē nā ē rahī śakyuṁ
lāgaṇīōnā pūrō ūchalyāṁ jyāṁ haiyē, haiyuṁ nā ēnē tō rōkī śakyuṁ
haiyāmāṁ bhēdē pāḍayā jyāṁ bhēda, haiyuṁ tō ēmāṁnē ēmāṁ taṇātuṁ gayuṁ
anubhūti nē anubhavanā karyā baṁdha dvāra jyāṁ haiyē, prabhunē nā ē pāmī śakyuṁ
haiyāmāṁ bhēdamāṁnē bhēdamāṁ, rahyuṁ haiyuṁ jyāṁ ḍūbyuṁ, milana prabhunuṁ aṭakī gayuṁ
|