1992-04-13
1992-04-13
1992-04-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15800
તરસ્યા થયા જ્યાં જીવનમાં, પડશે જળ ત્યાં તો શોધવું
તરસ્યા થયા જ્યાં જીવનમાં, પડશે જળ ત્યાં તો શોધવું
થાવું છે મુક્ત જ્યાં જીવનમાં, પડશે બંધનોને તો તોડવું
જાણવું છે જીવનમાં તો જેજે, પડશે લીન એમાં તો બનવું
પહોંચવું છે જ્યાં ધ્યેયની પાસે, પડશે જીવનમાં એ દિશામાં ચાલવું
જીવનમાં થાવું છે જ્યાં સુખી, પડશે સંતવચને તો ચાલવું
થાવું છે સફળ તો જીવનમાં, પડશે હિંમત ને ધીરજ તો ધરવું
સમજ્યાં હશે અન્ય માનવીને, પડશે એની દૃષ્ટિથી નિહાળવું
બાંધવા હશે સંબંધ તો જીવનમાં, પડશે સહુ સાથે મીઠાસથી વર્તવું
છોડવી હશે મોહ માયા હૈયેથી, પડશે હૈયું વેરાગ્યથી ભરવું
પહોંચવા છે ધ્યેય પાસે જીવનમાં, પડશે એ દિશામાં તો ચાલવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tarasyā thayā jyāṁ jīvanamāṁ, paḍaśē jala tyāṁ tō śōdhavuṁ
thāvuṁ chē mukta jyāṁ jīvanamāṁ, paḍaśē baṁdhanōnē tō tōḍavuṁ
jāṇavuṁ chē jīvanamāṁ tō jējē, paḍaśē līna ēmāṁ tō banavuṁ
pahōṁcavuṁ chē jyāṁ dhyēyanī pāsē, paḍaśē jīvanamāṁ ē diśāmāṁ cālavuṁ
jīvanamāṁ thāvuṁ chē jyāṁ sukhī, paḍaśē saṁtavacanē tō cālavuṁ
thāvuṁ chē saphala tō jīvanamāṁ, paḍaśē hiṁmata nē dhīraja tō dharavuṁ
samajyāṁ haśē anya mānavīnē, paḍaśē ēnī dr̥ṣṭithī nihālavuṁ
bāṁdhavā haśē saṁbaṁdha tō jīvanamāṁ, paḍaśē sahu sāthē mīṭhāsathī vartavuṁ
chōḍavī haśē mōha māyā haiyēthī, paḍaśē haiyuṁ vērāgyathī bharavuṁ
pahōṁcavā chē dhyēya pāsē jīvanamāṁ, paḍaśē ē diśāmāṁ tō cālavuṁ
|
|