Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3822 | Date: 16-Apr-1992
અંતર ભીંજાણું મારું અંતર ભીંજાણું, સ્પર્શી ગઈ હૈયે પ્રભુ, જ્યાં તારી વાણી
Aṁtara bhīṁjāṇuṁ māruṁ aṁtara bhīṁjāṇuṁ, sparśī gaī haiyē prabhu, jyāṁ tārī vāṇī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3822 | Date: 16-Apr-1992

અંતર ભીંજાણું મારું અંતર ભીંજાણું, સ્પર્શી ગઈ હૈયે પ્રભુ, જ્યાં તારી વાણી

  No Audio

aṁtara bhīṁjāṇuṁ māruṁ aṁtara bhīṁjāṇuṁ, sparśī gaī haiyē prabhu, jyāṁ tārī vāṇī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-04-16 1992-04-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15809 અંતર ભીંજાણું મારું અંતર ભીંજાણું, સ્પર્શી ગઈ હૈયે પ્રભુ, જ્યાં તારી વાણી અંતર ભીંજાણું મારું અંતર ભીંજાણું, સ્પર્શી ગઈ હૈયે પ્રભુ, જ્યાં તારી વાણી

તૃષ્ણા માયાને દીધી ભુલાવી સ્પર્શી ગઈ રે પ્રભુ, હૈયે જ્યાં તારી વાણી

ભવોભવની મનની ધૂળને, કરી ગઈ એ સાફ, સ્પર્શી ગઈ હૈયે, જ્યાં તારી વાણી

ઠરીઠામ ના રહેતા દિલને મારા, દીધું સ્થિર બનાવી, સ્પર્શી ગઈ હૈયે, જ્યાં તારી વાણી

નયને નયનોમાં રહી મૂર્તિ તારી દેખાણી, સ્પર્શી ગઈ રે પ્રભુ, હૈયે જ્યાં તારી વાણી

રાતને દિન રટતા, નામ તારું ગઈ રટતી, સ્પર્શી ગઈ રે પ્રભુ, હૈયે જ્યાં તારી વાણી

દુઃખ દર્દની હસ્તી બની ગઈ ભૂતકાળની તો જીવનમાં રે પ્રભુ, હૈયે સ્પર્શી ગઈ તારી વાણી

ચિંતા નથી ભાગ્યની, દોરી જ્યાં ત્યાં હાથ સોંપાઈ રે પ્રભુ, સ્પર્શી ગઈ, હૈયે જ્યાં તારી વાણી

વ્યાપક મૂર્તિ તારી, હૈયે એને તો સમાવી, રે પ્રભુ સ્પર્શી ગઈ, હૈયે જ્યાં તારી વાણી

રહ્યું ના અંતર તુજમાં ને મુજમાં, મુજને તુજમાં દીધો સમાવી, સ્પર્શી ગઈ, હૈયે જ્યાં તારી વાણી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṁtara bhīṁjāṇuṁ māruṁ aṁtara bhīṁjāṇuṁ, sparśī gaī haiyē prabhu, jyāṁ tārī vāṇī

tr̥ṣṇā māyānē dīdhī bhulāvī sparśī gaī rē prabhu, haiyē jyāṁ tārī vāṇī

bhavōbhavanī mananī dhūlanē, karī gaī ē sāpha, sparśī gaī haiyē, jyāṁ tārī vāṇī

ṭharīṭhāma nā rahētā dilanē mārā, dīdhuṁ sthira banāvī, sparśī gaī haiyē, jyāṁ tārī vāṇī

nayanē nayanōmāṁ rahī mūrti tārī dēkhāṇī, sparśī gaī rē prabhu, haiyē jyāṁ tārī vāṇī

rātanē dina raṭatā, nāma tāruṁ gaī raṭatī, sparśī gaī rē prabhu, haiyē jyāṁ tārī vāṇī

duḥkha dardanī hastī banī gaī bhūtakālanī tō jīvanamāṁ rē prabhu, haiyē sparśī gaī tārī vāṇī

ciṁtā nathī bhāgyanī, dōrī jyāṁ tyāṁ hātha sōṁpāī rē prabhu, sparśī gaī, haiyē jyāṁ tārī vāṇī

vyāpaka mūrti tārī, haiyē ēnē tō samāvī, rē prabhu sparśī gaī, haiyē jyāṁ tārī vāṇī

rahyuṁ nā aṁtara tujamāṁ nē mujamāṁ, mujanē tujamāṁ dīdhō samāvī, sparśī gaī, haiyē jyāṁ tārī vāṇī
Scan Image

Gujarati Bhajan no. 3822 by Satguru Devendra Ghia - Kaka
First...382038213822...Last