Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3831 | Date: 21-Apr-1992
જાવું તો પડશે, જાવું તો પડશે, એક દિન, જગ છોડીને તારે જાવું તો પડશે
Jāvuṁ tō paḍaśē, jāvuṁ tō paḍaśē, ēka dina, jaga chōḍīnē tārē jāvuṁ tō paḍaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3831 | Date: 21-Apr-1992

જાવું તો પડશે, જાવું તો પડશે, એક દિન, જગ છોડીને તારે જાવું તો પડશે

  No Audio

jāvuṁ tō paḍaśē, jāvuṁ tō paḍaśē, ēka dina, jaga chōḍīnē tārē jāvuṁ tō paḍaśē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-04-21 1992-04-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15818 જાવું તો પડશે, જાવું તો પડશે, એક દિન, જગ છોડીને તારે જાવું તો પડશે જાવું તો પડશે, જાવું તો પડશે, એક દિન, જગ છોડીને તારે જાવું તો પડશે

હશે કે ના હશે મરજી તો તારી, જગ છોડીને તારે જાવું તો પડશે

રહેશે ના બાકાત તું નિયમોમાંથી, છે નિયમ એ તો સહુના માટે

આવ્યો તું જગમાં, બંધાયો તું એના નિયમથી, નિયમ બહાર, ના તું રહી શકશે

કરી કરી કરીશ જગમાં તું ભેગું, છોડીને અહીં, ના સાથે એ તું લઈ જઈ શકશે

છે જગમાં જે સાથે, આવશે ના સાથે, સંબંધો જગના, જગમાં રહી તો જાશે

કરશું જેવું જગમાં, સુગંધ નામની એવી, પાછળ સહુ મુક્તા તો જાશે

રોકવા ચાહે કોઈ જગમાં, રોકાઈ ના શકશે, જગ છોડીને જાવું તો પડશે

જીવ્યો જીવન જગમાં તું કેવી રીતે, જવાનું તારું ના અટકાવી એ શકશે

સુખી રહ્યો કે દુઃખી રહ્યો તું જગમાં, કર્મોથી તારા, જગ છોડીને જાવું તો પડશે
View Original Increase Font Decrease Font

જાવું તો પડશે, જાવું તો પડશે, એક દિન, જગ છોડીને તારે જાવું તો પડશે

હશે કે ના હશે મરજી તો તારી, જગ છોડીને તારે જાવું તો પડશે

રહેશે ના બાકાત તું નિયમોમાંથી, છે નિયમ એ તો સહુના માટે

આવ્યો તું જગમાં, બંધાયો તું એના નિયમથી, નિયમ બહાર, ના તું રહી શકશે

કરી કરી કરીશ જગમાં તું ભેગું, છોડીને અહીં, ના સાથે એ તું લઈ જઈ શકશે

છે જગમાં જે સાથે, આવશે ના સાથે, સંબંધો જગના, જગમાં રહી તો જાશે

કરશું જેવું જગમાં, સુગંધ નામની એવી, પાછળ સહુ મુક્તા તો જાશે

રોકવા ચાહે કોઈ જગમાં, રોકાઈ ના શકશે, જગ છોડીને જાવું તો પડશે

જીવ્યો જીવન જગમાં તું કેવી રીતે, જવાનું તારું ના અટકાવી એ શકશે

સુખી રહ્યો કે દુઃખી રહ્યો તું જગમાં, કર્મોથી તારા, જગ છોડીને જાવું તો પડશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāvuṁ tō paḍaśē, jāvuṁ tō paḍaśē, ēka dina, jaga chōḍīnē tārē jāvuṁ tō paḍaśē

haśē kē nā haśē marajī tō tārī, jaga chōḍīnē tārē jāvuṁ tō paḍaśē

rahēśē nā bākāta tuṁ niyamōmāṁthī, chē niyama ē tō sahunā māṭē

āvyō tuṁ jagamāṁ, baṁdhāyō tuṁ ēnā niyamathī, niyama bahāra, nā tuṁ rahī śakaśē

karī karī karīśa jagamāṁ tuṁ bhēguṁ, chōḍīnē ahīṁ, nā sāthē ē tuṁ laī jaī śakaśē

chē jagamāṁ jē sāthē, āvaśē nā sāthē, saṁbaṁdhō jaganā, jagamāṁ rahī tō jāśē

karaśuṁ jēvuṁ jagamāṁ, sugaṁdha nāmanī ēvī, pāchala sahu muktā tō jāśē

rōkavā cāhē kōī jagamāṁ, rōkāī nā śakaśē, jaga chōḍīnē jāvuṁ tō paḍaśē

jīvyō jīvana jagamāṁ tuṁ kēvī rītē, javānuṁ tāruṁ nā aṭakāvī ē śakaśē

sukhī rahyō kē duḥkhī rahyō tuṁ jagamāṁ, karmōthī tārā, jaga chōḍīnē jāvuṁ tō paḍaśē
Scan Image

Gujarati Bhajan no. 3831 by Satguru Devendra Ghia - Kaka
First...382938303831...Last