1992-04-24
1992-04-24
1992-04-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15826
સુખને શોધવામાં, જીવનમાં સફળ કેટલા રહ્યા, નિષ્ફળ કેટલા રહ્યા

દેખાતા જીવનમાં તો સુખિયા, હૈયામાં તો એના, દુઃખ છે ભર્યાં ભર્યાં
દેખાવ બહારના તો જુદા રહ્યાં, હૈયા તો દુઃખથી જલતાં રહ્યાં - જીવનમાં...
દુઃખના ઉજાસ ભલે ના નીકળ્યા, નીંદર સુખની તો કેટલા પામ્યા - જીવનમાં...
દુઃખના ડુંગરમાં પણ કંઈક હસતા રહ્યા, જગની નજરે સુખી દેખાયા - જીવનમાં...
જીવનમાં એના કાજે મથતા રહ્યા, પ્યાલા સુખના જીવનમા કેટલા પામ્યા - જીવનમાં...
અનુભવે અનુભવે, વ્યાખ્યા સુખની જીવનમાં તો બદલતા રહ્યા - જીવનમાં...
સુખના મૃગજળ તો જીવનમાં, સહુને તો ઠગતા ને ઠગતા રહ્યાં - જીવનમાં...
આવ્યા જગમાં, લીધો આનંદ બીજાએ, જગ છોડતા, અન્ય રડતા રહ્યાં - જીવનમાં...
નથી ખાત્રી ટકશે સુખ કેટલું, તોયે પાછળ એની, સહુ તો દોડી રહ્યાં - જીવનમાં...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhanē śōdhavāmāṁ, jīvanamāṁ saphala kēṭalā rahyā, niṣphala kēṭalā rahyā
dēkhātā jīvanamāṁ tō sukhiyā, haiyāmāṁ tō ēnā, duḥkha chē bharyāṁ bharyāṁ
dēkhāva bahāranā tō judā rahyāṁ, haiyā tō duḥkhathī jalatāṁ rahyāṁ - jīvanamāṁ...
duḥkhanā ujāsa bhalē nā nīkalyā, nīṁdara sukhanī tō kēṭalā pāmyā - jīvanamāṁ...
duḥkhanā ḍuṁgaramāṁ paṇa kaṁīka hasatā rahyā, jaganī najarē sukhī dēkhāyā - jīvanamāṁ...
jīvanamāṁ ēnā kājē mathatā rahyā, pyālā sukhanā jīvanamā kēṭalā pāmyā - jīvanamāṁ...
anubhavē anubhavē, vyākhyā sukhanī jīvanamāṁ tō badalatā rahyā - jīvanamāṁ...
sukhanā mr̥gajala tō jīvanamāṁ, sahunē tō ṭhagatā nē ṭhagatā rahyāṁ - jīvanamāṁ...
āvyā jagamāṁ, līdhō ānaṁda bījāē, jaga chōḍatā, anya raḍatā rahyāṁ - jīvanamāṁ...
nathī khātrī ṭakaśē sukha kēṭaluṁ, tōyē pāchala ēnī, sahu tō dōḍī rahyāṁ - jīvanamāṁ...
|