Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 95 | Date: 30-Oct-1984
નિત્ય શુદ્ધ તું, નિત્ય શક્તિશાળી હતો તું
Nitya śuddha tuṁ, nitya śaktiśālī hatō tuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 95 | Date: 30-Oct-1984

નિત્ય શુદ્ધ તું, નિત્ય શક્તિશાળી હતો તું

  No Audio

nitya śuddha tuṁ, nitya śaktiśālī hatō tuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1984-10-30 1984-10-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1584 નિત્ય શુદ્ધ તું, નિત્ય શક્તિશાળી હતો તું નિત્ય શુદ્ધ તું, નિત્ય શક્તિશાળી હતો તું

વિકારી બનીને, તારી જાતને તેં બાંધી છે

નિત્ય આનંદમય તું, પ્રેમનો સાગર હતો તું

નિત્ય સ્વરૂપ ભૂલીને તારું, તારી જાતને તે બાંધી છે

નિત્ય સત્ય પ્રકાશ સ્વરૂપ ભૂલીને તારું

અંધકારે અટવાઈ, તારી જાતને તેં બાંધી છે

રઝળપાટમાં રાચી, મોહનાં પડળ આંખ પર ચડાવી

માયાને બનાવી વહાલી, તારી જાતને તેં બાંધી છે

નાશવંત ચીજોમાં મન લગાવી, શાશ્વત સુખ ત્યાગી

તૃષ્ણામાં સદા અટવાઈ, તારી જાતને તેં બાંધી છે
View Original Increase Font Decrease Font

નિત્ય શુદ્ધ તું, નિત્ય શક્તિશાળી હતો તું

વિકારી બનીને, તારી જાતને તેં બાંધી છે

નિત્ય આનંદમય તું, પ્રેમનો સાગર હતો તું

નિત્ય સ્વરૂપ ભૂલીને તારું, તારી જાતને તે બાંધી છે

નિત્ય સત્ય પ્રકાશ સ્વરૂપ ભૂલીને તારું

અંધકારે અટવાઈ, તારી જાતને તેં બાંધી છે

રઝળપાટમાં રાચી, મોહનાં પડળ આંખ પર ચડાવી

માયાને બનાવી વહાલી, તારી જાતને તેં બાંધી છે

નાશવંત ચીજોમાં મન લગાવી, શાશ્વત સુખ ત્યાગી

તૃષ્ણામાં સદા અટવાઈ, તારી જાતને તેં બાંધી છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nitya śuddha tuṁ, nitya śaktiśālī hatō tuṁ

vikārī banīnē, tārī jātanē tēṁ bāṁdhī chē

nitya ānaṁdamaya tuṁ, prēmanō sāgara hatō tuṁ

nitya svarūpa bhūlīnē tāruṁ, tārī jātanē tē bāṁdhī chē

nitya satya prakāśa svarūpa bhūlīnē tāruṁ

aṁdhakārē aṭavāī, tārī jātanē tēṁ bāṁdhī chē

rajhalapāṭamāṁ rācī, mōhanāṁ paḍala āṁkha para caḍāvī

māyānē banāvī vahālī, tārī jātanē tēṁ bāṁdhī chē

nāśavaṁta cījōmāṁ mana lagāvī, śāśvata sukha tyāgī

tr̥ṣṇāmāṁ sadā aṭavāī, tārī jātanē tēṁ bāṁdhī chē
English Explanation Increase Font Decrease Font

Here Kaka is talking about our soul....

Always pure and ever strong were you,

But the lustful desires have stifled your true nature.

Always have been the source of Happiness.

But by forgetting your true nature, why do you torture yourself.

Always have been the source of light.

But by getting tangled in the dark, where did you lose yourself.

By immersing yourself into worldly illusions, why do you tie yourself?

Attaching yourself to destructible things instead of the infinite, why do you choke your growth.

Getting attached to your desire and becoming greedier you got yourself here.

Always pure and ever strong were you,

But the lustful desires have stifled your true nature.
Scan Image

Gujarati Bhajan no. 95 by Satguru Devendra Ghia - Kaka
First...949596...Last