Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3905 | Date: 24-May-1992
રચ્યાપચ્યા રહી જીવનમાં માયામાં, જીવનમાં ના કાંઈ વળ્યું
Racyāpacyā rahī jīvanamāṁ māyāmāṁ, jīvanamāṁ nā kāṁī valyuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 3905 | Date: 24-May-1992

રચ્યાપચ્યા રહી જીવનમાં માયામાં, જીવનમાં ના કાંઈ વળ્યું

  No Audio

racyāpacyā rahī jīvanamāṁ māyāmāṁ, jīvanamāṁ nā kāṁī valyuṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1992-05-24 1992-05-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15892 રચ્યાપચ્યા રહી જીવનમાં માયામાં, જીવનમાં ના કાંઈ વળ્યું રચ્યાપચ્યા રહી જીવનમાં માયામાં, જીવનમાં ના કાંઈ વળ્યું

દોડી દોડી માયા પાછળ જીવનમાં, જીવનમાં તો શું મળ્યું

પ્રભુ વિનંતી છે મારી આ તારી પાસે, કાઢજે બહાર મને એમાંથી તું

મધલાળ જેવી તારી માયાએ, દુઃખ વિના જીવનમાં બીજું કાંઈ ના દીધું

સમજ ના જાગી જીવનમાં વહેલી, પ્રભુ જોજે, થઈ ના જાય મોડું

આંખ બંધ કરી, દોડતો રહ્યો એવો, સમજાયું નહિ, ક્યાં જઈ પહોંચું

થાક્યો, રહ્યો તોયે દોડતો, સમજાયું જીવનમાં આ તો મોડું

તારીને તારી માયાએ, તારી પાસે પહોંચવાનું, દ્વાર મારું બંધ કર્યું

તારી કૃપા વિના રે પ્રભુ, જીવનમાં બારણું તો કેમ કરી ખોલવું

જગાવી દે મુજમાં શક્તિ તારી એવી, તારા ભરોસો ને ભરોસે રહું

આવી પડે આપત્તિ જીવનમાં, જીવનમાં હસતા હસતા એને સહુ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

racyāpacyā rahī jīvanamāṁ māyāmāṁ, jīvanamāṁ nā kāṁī valyuṁ

dōḍī dōḍī māyā pāchala jīvanamāṁ, jīvanamāṁ tō śuṁ malyuṁ

prabhu vinaṁtī chē mārī ā tārī pāsē, kāḍhajē bahāra manē ēmāṁthī tuṁ

madhalāla jēvī tārī māyāē, duḥkha vinā jīvanamāṁ bījuṁ kāṁī nā dīdhuṁ

samaja nā jāgī jīvanamāṁ vahēlī, prabhu jōjē, thaī nā jāya mōḍuṁ

āṁkha baṁdha karī, dōḍatō rahyō ēvō, samajāyuṁ nahi, kyāṁ jaī pahōṁcuṁ

thākyō, rahyō tōyē dōḍatō, samajāyuṁ jīvanamāṁ ā tō mōḍuṁ

tārīnē tārī māyāē, tārī pāsē pahōṁcavānuṁ, dvāra māruṁ baṁdha karyuṁ

tārī kr̥pā vinā rē prabhu, jīvanamāṁ bāraṇuṁ tō kēma karī khōlavuṁ

jagāvī dē mujamāṁ śakti tārī ēvī, tārā bharōsō nē bharōsē rahuṁ

āvī paḍē āpatti jīvanamāṁ, jīvanamāṁ hasatā hasatā ēnē sahu
Scan Image

Gujarati Bhajan no. 3905 by Satguru Devendra Ghia - Kaka
First...390139023903...Last