Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3906 | Date: 24-May-1992
આવે એક કે અનેક, પડશે કરવો સામનો, મુસીબતોનો જીવનમાં વાપરીને વિવેક
Āvē ēka kē anēka, paḍaśē karavō sāmanō, musībatōnō jīvanamāṁ vāparīnē vivēka

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 3906 | Date: 24-May-1992

આવે એક કે અનેક, પડશે કરવો સામનો, મુસીબતોનો જીવનમાં વાપરીને વિવેક

  No Audio

āvē ēka kē anēka, paḍaśē karavō sāmanō, musībatōnō jīvanamāṁ vāparīnē vivēka

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1992-05-24 1992-05-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15893 આવે એક કે અનેક, પડશે કરવો સામનો, મુસીબતોનો જીવનમાં વાપરીને વિવેક આવે એક કે અનેક, પડશે કરવો સામનો, મુસીબતોનો જીવનમાં વાપરીને વિવેક

ક્ષણેક્ષણથી ભર્યું તેં જીવન હાથતાળી દઈ, રહી છે જીવનમાં ક્ષણ તો તને

રહે ના ક્ષણ હાથમાં તો કોઈના, ઘસતું રહે, સદા એ તો જીવનને

કરતા કરતા સામનો જીવનમાં, કદી એ ભાંગી પડે, કદી નવું બળ પ્રગટે

મનથી ભાગી ભાગી જાશો ક્યાં, જ્યાં સદા એ તો સાથેને સાથે રહે

કદી દર્દના, કદી દુઃખના પ્રસંગે, પ્રસંગનો સામનો કરવો તો પડે

કદી સાથ મળે અન્યના, કદી જીવનમાં એકલા, સામનો કરવો પડે

આંકશો ના ઓછી કે વધુ શક્તિ એની, કરવા સામનો ગણત્રી કરવી પડે

કદી અન્યના સ્વાર્થના કાજે, કદી ખુદના સ્વાર્થ માટે, પડશે કરવો સામનો

હારી ના જાશો જીવનમાં, સામનાનો સામનો, કરવો ને કારવો તો પડે

કદી બહારનો કે તો અંતરનો, સામનો જીવનમાં તો કરવો પડે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvē ēka kē anēka, paḍaśē karavō sāmanō, musībatōnō jīvanamāṁ vāparīnē vivēka

kṣaṇēkṣaṇathī bharyuṁ tēṁ jīvana hāthatālī daī, rahī chē jīvanamāṁ kṣaṇa tō tanē

rahē nā kṣaṇa hāthamāṁ tō kōīnā, ghasatuṁ rahē, sadā ē tō jīvananē

karatā karatā sāmanō jīvanamāṁ, kadī ē bhāṁgī paḍē, kadī navuṁ bala pragaṭē

manathī bhāgī bhāgī jāśō kyāṁ, jyāṁ sadā ē tō sāthēnē sāthē rahē

kadī dardanā, kadī duḥkhanā prasaṁgē, prasaṁganō sāmanō karavō tō paḍē

kadī sātha malē anyanā, kadī jīvanamāṁ ēkalā, sāmanō karavō paḍē

āṁkaśō nā ōchī kē vadhu śakti ēnī, karavā sāmanō gaṇatrī karavī paḍē

kadī anyanā svārthanā kājē, kadī khudanā svārtha māṭē, paḍaśē karavō sāmanō

hārī nā jāśō jīvanamāṁ, sāmanānō sāmanō, karavō nē kāravō tō paḍē

kadī bahāranō kē tō aṁtaranō, sāmanō jīvanamāṁ tō karavō paḍē
Scan Image

Gujarati Bhajan no. 3906 by Satguru Devendra Ghia - Kaka
First...390439053906...Last