Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3907 | Date: 24-May-1992
હું મુજને ના મળી શક્યો, ના હું તુજને સમજી શક્યો, હું મુજથી અજાણ્યો રહી ગયો
Huṁ mujanē nā malī śakyō, nā huṁ tujanē samajī śakyō, huṁ mujathī ajāṇyō rahī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3907 | Date: 24-May-1992

હું મુજને ના મળી શક્યો, ના હું તુજને સમજી શક્યો, હું મુજથી અજાણ્યો રહી ગયો

  No Audio

huṁ mujanē nā malī śakyō, nā huṁ tujanē samajī śakyō, huṁ mujathī ajāṇyō rahī gayō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1992-05-24 1992-05-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15894 હું મુજને ના મળી શક્યો, ના હું તુજને સમજી શક્યો, હું મુજથી અજાણ્યો રહી ગયો હું મુજને ના મળી શક્યો, ના હું તુજને સમજી શક્યો, હું મુજથી અજાણ્યો રહી ગયો

કીધી કોશિશો સમજવા તને, વૃત્તિઓમાં ને વૃત્તિઓમાં હું તો તણાતો ગયો

થયો ના પરિચય મને તો મારો, હું જીવનમાં, મુજથી અજાણ્યો રહી ગયો

અન્ય દ્વારા મળે મને મારો પરિચય, સદા અધૂરો ને અધૂરો એ તો લાગતો રહ્યો

આવે પરિચયની ધારા જ્યાં પાસે, પ્રવાહ જગમાં એનો તો બદલાઈ ગયો

દેખાતું ના હતું મને જે મુજમાં, આવ્યું બહાર જ્યાં, ત્યાં હું તો ચોકી ગયો

દિલના ઉછાળા ચડયા જ્યાં નજરે, જીવનમાં અચરજમાં ત્યાં હું પડી ગયો

રોકી ના શક્યો હું તો મનને મારા, વિવિધ પ્રવાહમાં હું તો તણાતો ગયો

જઈ પહોંચ્યો તણાઈ એમાં હું તો, જીવનમાં ના એ હું તો સમજી શક્યો

જીવનમાં જીવનના વિવિધ અંગોથી, અલગ રહી શક્યો, હું મુજને ના સમજી શક્યો

દુઃખ દર્દ મળ્યા ખૂબ જીવનમાં, અલગ ના એનાથી મુજને રાખી શક્યો
View Original Increase Font Decrease Font

હું મુજને ના મળી શક્યો, ના હું તુજને સમજી શક્યો, હું મુજથી અજાણ્યો રહી ગયો

કીધી કોશિશો સમજવા તને, વૃત્તિઓમાં ને વૃત્તિઓમાં હું તો તણાતો ગયો

થયો ના પરિચય મને તો મારો, હું જીવનમાં, મુજથી અજાણ્યો રહી ગયો

અન્ય દ્વારા મળે મને મારો પરિચય, સદા અધૂરો ને અધૂરો એ તો લાગતો રહ્યો

આવે પરિચયની ધારા જ્યાં પાસે, પ્રવાહ જગમાં એનો તો બદલાઈ ગયો

દેખાતું ના હતું મને જે મુજમાં, આવ્યું બહાર જ્યાં, ત્યાં હું તો ચોકી ગયો

દિલના ઉછાળા ચડયા જ્યાં નજરે, જીવનમાં અચરજમાં ત્યાં હું પડી ગયો

રોકી ના શક્યો હું તો મનને મારા, વિવિધ પ્રવાહમાં હું તો તણાતો ગયો

જઈ પહોંચ્યો તણાઈ એમાં હું તો, જીવનમાં ના એ હું તો સમજી શક્યો

જીવનમાં જીવનના વિવિધ અંગોથી, અલગ રહી શક્યો, હું મુજને ના સમજી શક્યો

દુઃખ દર્દ મળ્યા ખૂબ જીવનમાં, અલગ ના એનાથી મુજને રાખી શક્યો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

huṁ mujanē nā malī śakyō, nā huṁ tujanē samajī śakyō, huṁ mujathī ajāṇyō rahī gayō

kīdhī kōśiśō samajavā tanē, vr̥ttiōmāṁ nē vr̥ttiōmāṁ huṁ tō taṇātō gayō

thayō nā paricaya manē tō mārō, huṁ jīvanamāṁ, mujathī ajāṇyō rahī gayō

anya dvārā malē manē mārō paricaya, sadā adhūrō nē adhūrō ē tō lāgatō rahyō

āvē paricayanī dhārā jyāṁ pāsē, pravāha jagamāṁ ēnō tō badalāī gayō

dēkhātuṁ nā hatuṁ manē jē mujamāṁ, āvyuṁ bahāra jyāṁ, tyāṁ huṁ tō cōkī gayō

dilanā uchālā caḍayā jyāṁ najarē, jīvanamāṁ acarajamāṁ tyāṁ huṁ paḍī gayō

rōkī nā śakyō huṁ tō mananē mārā, vividha pravāhamāṁ huṁ tō taṇātō gayō

jaī pahōṁcyō taṇāī ēmāṁ huṁ tō, jīvanamāṁ nā ē huṁ tō samajī śakyō

jīvanamāṁ jīvananā vividha aṁgōthī, alaga rahī śakyō, huṁ mujanē nā samajī śakyō

duḥkha darda malyā khūba jīvanamāṁ, alaga nā ēnāthī mujanē rākhī śakyō
Scan Image

Gujarati Bhajan no. 3907 by Satguru Devendra Ghia - Kaka
First...390439053906...Last