Hymn No. 3914 | Date: 29-May-1992
રાખજે રે ભરોસો, તું રે જીવનમાં, એક તો પ્રભુમાં, ને એના નામમાં રે
rākhajē rē bharōsō, tuṁ rē jīvanamāṁ, ēka tō prabhumāṁ, nē ēnā nāmamāṁ rē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-05-29
1992-05-29
1992-05-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15901
રાખજે રે ભરોસો, તું રે જીવનમાં, એક તો પ્રભુમાં, ને એના નામમાં રે
રાખજે રે ભરોસો, તું રે જીવનમાં, એક તો પ્રભુમાં, ને એના નામમાં રે
રાખીને ભરોસો માયામાં રે જીવનમાં, છે પસ્તાવો તો એનો સરવાળો રે
રાખીશ ભરોસો તું ફરતામાંને ફરતામાં રે, ભરોસો તારો તો ફરતો રહેવાનો રે
રાખ્યો તેં ભરોસો બહારનો બહાર રે, મળશે ક્યાં સુધી એનો સાથ ને સથવારો રે
મળશે એને ખાડાને ટેકરા ઘણા રે જીવનમાં, ક્યાં સુધી એમાં એ તો ટકવાનો રે
એક દિવસ તો એ પડશે તૂટી જીવનમાં રે, જલદી નથી પાછો એ ઊભો થવાનો રે
રાખવો છે મુશ્કેલ ટકવો છે દુર્લભ રે, એના વિના જીવનમાં ચાલી નથી શકવાનો રે
જગત તો છે સ્વાર્થથી ભરેલું, મળશે દેહ જીવનમાં, રાખીશ ભરોસો જગતમાં રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhajē rē bharōsō, tuṁ rē jīvanamāṁ, ēka tō prabhumāṁ, nē ēnā nāmamāṁ rē
rākhīnē bharōsō māyāmāṁ rē jīvanamāṁ, chē pastāvō tō ēnō saravālō rē
rākhīśa bharōsō tuṁ pharatāmāṁnē pharatāmāṁ rē, bharōsō tārō tō pharatō rahēvānō rē
rākhyō tēṁ bharōsō bahāranō bahāra rē, malaśē kyāṁ sudhī ēnō sātha nē sathavārō rē
malaśē ēnē khāḍānē ṭēkarā ghaṇā rē jīvanamāṁ, kyāṁ sudhī ēmāṁ ē tō ṭakavānō rē
ēka divasa tō ē paḍaśē tūṭī jīvanamāṁ rē, jaladī nathī pāchō ē ūbhō thavānō rē
rākhavō chē muśkēla ṭakavō chē durlabha rē, ēnā vinā jīvanamāṁ cālī nathī śakavānō rē
jagata tō chē svārthathī bharēluṁ, malaśē dēha jīvanamāṁ, rākhīśa bharōsō jagatamāṁ rē
|