Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3913 | Date: 28-May-1992
તું તારી ફરજ જીવનમાં કર અદા, પ્રભુ ફરજ એની કદી ચૂકશે નહિ
Tuṁ tārī pharaja jīvanamāṁ kara adā, prabhu pharaja ēnī kadī cūkaśē nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3913 | Date: 28-May-1992

તું તારી ફરજ જીવનમાં કર અદા, પ્રભુ ફરજ એની કદી ચૂકશે નહિ

  No Audio

tuṁ tārī pharaja jīvanamāṁ kara adā, prabhu pharaja ēnī kadī cūkaśē nahi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-05-28 1992-05-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15900 તું તારી ફરજ જીવનમાં કર અદા, પ્રભુ ફરજ એની કદી ચૂકશે નહિ તું તારી ફરજ જીવનમાં કર અદા, પ્રભુ ફરજ એની કદી ચૂકશે નહિ

નિષ્ફળતામાં કાઢ ના તું કોઈ બહાના, સફળતા દૂર રહ્યા વિના રહેશે નહિ

સાચની કિંમત તો છે આકરી, સાચ જીવનમાં તેથી તું છોડતો નહિ

દુઃખી થવાના બંધ કરીશ જો તું રસ્તા, સુખી થયા વિના તું રહેશે નહિ

ટકશે જ્યાં નિઃસ્વાર્થ પ્રેમ જ્યાં હૈયે, પ્રભુ પ્રેમ પામ્યા વિના એ રહેશે નહિ

કૂડકપટ ભર્યા હશે જ્યાં હૈયે, પ્રભાવ એનો એ, દેખાડયા વિના રહેશે નહિ

રાખીશ અંતર જેટલું તું પ્રભુથી, અંતર એટલું રહ્યેં વિના રહેશે નહિ

ધરીશ જેટલું ને જેવું પ્રભુને, એટલું ને એવું પામ્યા વિના રહેશે નહિ

કરીશ રાજી જ્યાં એને તું તો, તને રાજી કર્યા વિના એ રહેશે નહિ

કરીશ એનું ધાર્યું, જ્યાં તું જીવનમાં, તારું ધાર્યું કર્યા વિના એ રહેશે નહિ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ tārī pharaja jīvanamāṁ kara adā, prabhu pharaja ēnī kadī cūkaśē nahi

niṣphalatāmāṁ kāḍha nā tuṁ kōī bahānā, saphalatā dūra rahyā vinā rahēśē nahi

sācanī kiṁmata tō chē ākarī, sāca jīvanamāṁ tēthī tuṁ chōḍatō nahi

duḥkhī thavānā baṁdha karīśa jō tuṁ rastā, sukhī thayā vinā tuṁ rahēśē nahi

ṭakaśē jyāṁ niḥsvārtha prēma jyāṁ haiyē, prabhu prēma pāmyā vinā ē rahēśē nahi

kūḍakapaṭa bharyā haśē jyāṁ haiyē, prabhāva ēnō ē, dēkhāḍayā vinā rahēśē nahi

rākhīśa aṁtara jēṭaluṁ tuṁ prabhuthī, aṁtara ēṭaluṁ rahyēṁ vinā rahēśē nahi

dharīśa jēṭaluṁ nē jēvuṁ prabhunē, ēṭaluṁ nē ēvuṁ pāmyā vinā rahēśē nahi

karīśa rājī jyāṁ ēnē tuṁ tō, tanē rājī karyā vinā ē rahēśē nahi

karīśa ēnuṁ dhāryuṁ, jyāṁ tuṁ jīvanamāṁ, tāruṁ dhāryuṁ karyā vinā ē rahēśē nahi
Scan Image

Gujarati Bhajan no. 3913 by Satguru Devendra Ghia - Kaka
First...391039113912...Last