Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3912 | Date: 27-May-1992
છે તસવીર તારી તો પ્રભુ આંખ સામે મારા, તારા દર્શનની મંઝિલ બની ગઈ
Chē tasavīra tārī tō prabhu āṁkha sāmē mārā, tārā darśananī maṁjhila banī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3912 | Date: 27-May-1992

છે તસવીર તારી તો પ્રભુ આંખ સામે મારા, તારા દર્શનની મંઝિલ બની ગઈ

  No Audio

chē tasavīra tārī tō prabhu āṁkha sāmē mārā, tārā darśananī maṁjhila banī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-05-27 1992-05-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15899 છે તસવીર તારી તો પ્રભુ આંખ સામે મારા, તારા દર્શનની મંઝિલ બની ગઈ છે તસવીર તારી તો પ્રભુ આંખ સામે મારા, તારા દર્શનની મંઝિલ બની ગઈ

તારા પ્રેમની ઝંખનાની પ્રાપ્તિ રે પ્રભુ, મારા જીવનની રાહ એ તો બની ગઈ

ભક્તોના જીવન ને કથન રે પ્રભુ, મારા જીવનની દીવાદાંડી એ તો બની ગઈ

તારામાંની તન્મયતાને, સ્વીકાર હૈયે રે પ્રભુ, મારા હૈયાની ઝળહળતી જ્યોત બની ગઈ

ભક્તિભાવ ને તારામાં તલ્લીનતા રે પ્રભુ, તારા દર્શનના દ્વાર ખુલ્લા કરી ગઈ

હૈયે તારા પ્રેમની જ્યોત રે પ્રભુ, તારા તરફની મુસાફરીની શરૂઆત બની ગઈ

લીનતામાં ને લીનતામાં જાગૃત થાતી રહી ચેતના, અનુભવની નીસરણી બની ગઈ

તારામાંને તારામાંના ભાવો ગયા જ્યાં વધતા, જગ વિસ્મૃતિના દ્વાર ખોલી ગઈ

હટયા જ્યાં ભેદ તુજમાં ને મુજમાં, અજબ ગજબના ખજાના એ આપી ગઈ
View Original Increase Font Decrease Font

છે તસવીર તારી તો પ્રભુ આંખ સામે મારા, તારા દર્શનની મંઝિલ બની ગઈ

તારા પ્રેમની ઝંખનાની પ્રાપ્તિ રે પ્રભુ, મારા જીવનની રાહ એ તો બની ગઈ

ભક્તોના જીવન ને કથન રે પ્રભુ, મારા જીવનની દીવાદાંડી એ તો બની ગઈ

તારામાંની તન્મયતાને, સ્વીકાર હૈયે રે પ્રભુ, મારા હૈયાની ઝળહળતી જ્યોત બની ગઈ

ભક્તિભાવ ને તારામાં તલ્લીનતા રે પ્રભુ, તારા દર્શનના દ્વાર ખુલ્લા કરી ગઈ

હૈયે તારા પ્રેમની જ્યોત રે પ્રભુ, તારા તરફની મુસાફરીની શરૂઆત બની ગઈ

લીનતામાં ને લીનતામાં જાગૃત થાતી રહી ચેતના, અનુભવની નીસરણી બની ગઈ

તારામાંને તારામાંના ભાવો ગયા જ્યાં વધતા, જગ વિસ્મૃતિના દ્વાર ખોલી ગઈ

હટયા જ્યાં ભેદ તુજમાં ને મુજમાં, અજબ ગજબના ખજાના એ આપી ગઈ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē tasavīra tārī tō prabhu āṁkha sāmē mārā, tārā darśananī maṁjhila banī gaī

tārā prēmanī jhaṁkhanānī prāpti rē prabhu, mārā jīvananī rāha ē tō banī gaī

bhaktōnā jīvana nē kathana rē prabhu, mārā jīvananī dīvādāṁḍī ē tō banī gaī

tārāmāṁnī tanmayatānē, svīkāra haiyē rē prabhu, mārā haiyānī jhalahalatī jyōta banī gaī

bhaktibhāva nē tārāmāṁ tallīnatā rē prabhu, tārā darśananā dvāra khullā karī gaī

haiyē tārā prēmanī jyōta rē prabhu, tārā taraphanī musāpharīnī śarūāta banī gaī

līnatāmāṁ nē līnatāmāṁ jāgr̥ta thātī rahī cētanā, anubhavanī nīsaraṇī banī gaī

tārāmāṁnē tārāmāṁnā bhāvō gayā jyāṁ vadhatā, jaga vismr̥tinā dvāra khōlī gaī

haṭayā jyāṁ bhēda tujamāṁ nē mujamāṁ, ajaba gajabanā khajānā ē āpī gaī
Scan Image

Gujarati Bhajan no. 3912 by Satguru Devendra Ghia - Kaka
First...391039113912...Last