1992-05-26
1992-05-26
1992-05-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15898
તણાઈ તણાઈ જીવનમાં તો આમાં, જીવનનું તેં શું કર્યું, તેં શું કર્યું

તણાઈ વૃત્તિઓમાં કર્યા બેહાલ તારા, ના જીવન તારા હાથમાં તો રહ્યું
તણાઈ તણાઈ, ઇચ્છાઓ પાછળ તો જીવનમાં, જીવનમાં તો થાકવું પડયું
તણાઈ આદતને આદતમાં બની મજબૂર, જીવનમાં બંધાવું એમાં પડયું
તણાઈ લોભ લાલચમાં તો જીવનમાં, એની પાછળ દોડતાં રહેવું પડયું
તણાઈ તણાઈ વેરમાં જીવનમાં, જીવનની શાંતિને એમાં હોમવું પડયું
તણાઈ તણાઈ અસંતોષમાં જીવનમાં, જીવનને વેરવિખેર કરવું પડયું
તણાઈ તણાઈ ક્રોધમાં જીવનમાં, જીવન તારા હાથે તો તેં બાળ્યું
તણાઈ તણાઈ અભિમાનની ધારામાં, જીવન તારું તેં દુઃખમય કર્યું
તણાઈ તણાઈ અહંની ધારામાં, જીવનમાં પ્રભુ દર્શનમાં તને એ નડયું
તણાઈશ જો તું પવિત્ર પ્રેમ ને ભાવની ધારામાં, સમજજે જીવન સાર્થક થયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
taṇāī taṇāī jīvanamāṁ tō āmāṁ, jīvananuṁ tēṁ śuṁ karyuṁ, tēṁ śuṁ karyuṁ
taṇāī vr̥ttiōmāṁ karyā bēhāla tārā, nā jīvana tārā hāthamāṁ tō rahyuṁ
taṇāī taṇāī, icchāō pāchala tō jīvanamāṁ, jīvanamāṁ tō thākavuṁ paḍayuṁ
taṇāī ādatanē ādatamāṁ banī majabūra, jīvanamāṁ baṁdhāvuṁ ēmāṁ paḍayuṁ
taṇāī lōbha lālacamāṁ tō jīvanamāṁ, ēnī pāchala dōḍatāṁ rahēvuṁ paḍayuṁ
taṇāī taṇāī vēramāṁ jīvanamāṁ, jīvananī śāṁtinē ēmāṁ hōmavuṁ paḍayuṁ
taṇāī taṇāī asaṁtōṣamāṁ jīvanamāṁ, jīvananē vēravikhēra karavuṁ paḍayuṁ
taṇāī taṇāī krōdhamāṁ jīvanamāṁ, jīvana tārā hāthē tō tēṁ bālyuṁ
taṇāī taṇāī abhimānanī dhārāmāṁ, jīvana tāruṁ tēṁ duḥkhamaya karyuṁ
taṇāī taṇāī ahaṁnī dhārāmāṁ, jīvanamāṁ prabhu darśanamāṁ tanē ē naḍayuṁ
taṇāīśa jō tuṁ pavitra prēma nē bhāvanī dhārāmāṁ, samajajē jīvana sārthaka thayuṁ
|