1992-05-26
1992-05-26
1992-05-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15897
કરતોને કરતો રહીશ ભૂલો તું જીવનમાં, જીવન જીવીશ જો તું ડરનો માર્યો

નથી કાંઈ પ્રભુ, જગમાં દુશ્મન તો તારા, ભજતો ના એને તું ડરનો માર્યો
સુખની નીંદર જાશે ઊડી તો તારી, જીવતો રહીશ જીવન જો તું ડરનો માર્યો
દબાવતાને દબાવતા રહેશે જીવનમાં તને, કરતો રહીશ બધું જો તું ડરનો માર્યો
કરી ના શકીશ સામનો તો તું જીવનમાં, જીવતો રહીશ જીવન તો તું ડરનો માર્યો
હિંમત અને સ્વત્વ તારું તું ખોઈ બેસીશ, ડરતોને ડરતો રહીશ તું ડરનો માર્યો
ખોટું ને ખોટું કરતો રહીશ ઘણું તું જીવનમાં, જો કરતો રહીશ બધું તું ડરનો માર્યો
મેળવી શકીશ ક્યાંથી તું સાથને સાથીદારો, જીવીશ જીવન જ્યાં તું ડરનો માર્યો
ઝીલી ના શકીશ કે કરી શકીશ પ્રેમ પ્રભુને, કરી ના શકીશ હૈયું ખાલી તું ડરનો માર્યો
રૂંધાતું જાશે જીવન તો તારું, રહીશ જીવન જીવતોને જીવતો તું ડરનો માર્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karatōnē karatō rahīśa bhūlō tuṁ jīvanamāṁ, jīvana jīvīśa jō tuṁ ḍaranō māryō
nathī kāṁī prabhu, jagamāṁ duśmana tō tārā, bhajatō nā ēnē tuṁ ḍaranō māryō
sukhanī nīṁdara jāśē ūḍī tō tārī, jīvatō rahīśa jīvana jō tuṁ ḍaranō māryō
dabāvatānē dabāvatā rahēśē jīvanamāṁ tanē, karatō rahīśa badhuṁ jō tuṁ ḍaranō māryō
karī nā śakīśa sāmanō tō tuṁ jīvanamāṁ, jīvatō rahīśa jīvana tō tuṁ ḍaranō māryō
hiṁmata anē svatva tāruṁ tuṁ khōī bēsīśa, ḍaratōnē ḍaratō rahīśa tuṁ ḍaranō māryō
khōṭuṁ nē khōṭuṁ karatō rahīśa ghaṇuṁ tuṁ jīvanamāṁ, jō karatō rahīśa badhuṁ tuṁ ḍaranō māryō
mēlavī śakīśa kyāṁthī tuṁ sāthanē sāthīdārō, jīvīśa jīvana jyāṁ tuṁ ḍaranō māryō
jhīlī nā śakīśa kē karī śakīśa prēma prabhunē, karī nā śakīśa haiyuṁ khālī tuṁ ḍaranō māryō
rūṁdhātuṁ jāśē jīvana tō tāruṁ, rahīśa jīvana jīvatōnē jīvatō tuṁ ḍaranō māryō
|
|