1992-05-25
1992-05-25
1992-05-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15896
નથી સરી ગઈ બાજી કાંઈ જીવનમાં, હાથમાંથી તો તારા
નથી સરી ગઈ બાજી કાંઈ જીવનમાં, હાથમાંથી તો તારા
અટક્યા હોય ના હોય કામ ભલે જીવનમાં, ભલે તો તારા
ઊઠે છે વિરોધના સૂરો જીવનમાં ઘણા, જીવનમાં તો તારા
પ્રેમના સૂરો જાગે ને ગમે સદા જીવનમાં, જીવનમાં નિત્ય તારા
વિતાવી નથી શક્તો એક પળ જીવનમાં, એક પળ તો કર્મ વિના
પાપ પુણ્યના ઊંચકવા પડશે જીવનમાં, તારેને તારે તો ભારા
સાચા કે ખોટાના, પ્રશ્નો જીવનમાં સદા તો ઉદ્દભવવાના
છે મોટું તુજથી તો તારું જીવન, જીવનમાં તો કર્મના ખેલ ખેલવાના
છે વિશુદ્ધ જીવન કોનું ને કેટલાનું, છાતી ઠોકી કોઈ નથી કહી શકવાના
દુઃખમાં ડૂબી દુઃખી થયા, અન્યના દુઃખે કેટલા જીવનમાં દુઃખી થવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī sarī gaī bājī kāṁī jīvanamāṁ, hāthamāṁthī tō tārā
aṭakyā hōya nā hōya kāma bhalē jīvanamāṁ, bhalē tō tārā
ūṭhē chē virōdhanā sūrō jīvanamāṁ ghaṇā, jīvanamāṁ tō tārā
prēmanā sūrō jāgē nē gamē sadā jīvanamāṁ, jīvanamāṁ nitya tārā
vitāvī nathī śaktō ēka pala jīvanamāṁ, ēka pala tō karma vinā
pāpa puṇyanā ūṁcakavā paḍaśē jīvanamāṁ, tārēnē tārē tō bhārā
sācā kē khōṭānā, praśnō jīvanamāṁ sadā tō uddabhavavānā
chē mōṭuṁ tujathī tō tāruṁ jīvana, jīvanamāṁ tō karmanā khēla khēlavānā
chē viśuddha jīvana kōnuṁ nē kēṭalānuṁ, chātī ṭhōkī kōī nathī kahī śakavānā
duḥkhamāṁ ḍūbī duḥkhī thayā, anyanā duḥkhē kēṭalā jīvanamāṁ duḥkhī thavānā
|
|