Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3934 | Date: 07-Jun-1992
આવ્યાં જગમાં તો સહુ, જગનાં રે દ્વારે, પોત પોતાના કર્મના આધારે
Āvyāṁ jagamāṁ tō sahu, jaganāṁ rē dvārē, pōta pōtānā karmanā ādhārē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 3934 | Date: 07-Jun-1992

આવ્યાં જગમાં તો સહુ, જગનાં રે દ્વારે, પોત પોતાના કર્મના આધારે

  No Audio

āvyāṁ jagamāṁ tō sahu, jaganāṁ rē dvārē, pōta pōtānā karmanā ādhārē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1992-06-07 1992-06-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15921 આવ્યાં જગમાં તો સહુ, જગનાં રે દ્વારે, પોત પોતાના કર્મના આધારે આવ્યાં જગમાં તો સહુ, જગનાં રે દ્વારે, પોત પોતાના કર્મના આધારે

બને ભાગ્ય સહુનું તો કર્મના સહારે, લાવ્યા ભાગ્ય તો સહુ સાથેને સાથે

લખાયું છે ભાગ્ય તારું જ્યાં કર્મના આધારે, બદલાશે એ કર્મના સહારે

જાણતાં નથી કર્મ તો જ્યાં, જાણતા નથી ભાગ્ય ત્યાં, છે હવે કર્મ તારા હાથમાં રે

કરશે વિચલિત ભાગ્ય ને કર્મ તારા, પડશે મુશ્કેલ રહેવું ત્યાં, પ્રભુના વિશ્વાસે

કરવો પડશે, રાખવો પડશે પ્રચંડ પુરુષાર્થ, રહેવું હશે જો પ્રભુના વિશ્વાસે

છે શક્તિ પ્રભુમાં બધી, છે દાતા જ્યાં પ્રભુ, પડશે રહેવું ત્યાં પ્રભુના વિશ્વાસે

હર મુસીબતો કરશે હલ એ તો, રહેશે જ્યાં તું એનાને એના વિશ્વાસે

મુક્તિના ભી દાતા છે એ, માયાના દાતા છે એ, સમજીને એની પાસે માગજે

મેળવ્યા પછી બનશે એ તો તારું, ના એમાંથી કાંઈ તારાથી છટકાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyāṁ jagamāṁ tō sahu, jaganāṁ rē dvārē, pōta pōtānā karmanā ādhārē

banē bhāgya sahunuṁ tō karmanā sahārē, lāvyā bhāgya tō sahu sāthēnē sāthē

lakhāyuṁ chē bhāgya tāruṁ jyāṁ karmanā ādhārē, badalāśē ē karmanā sahārē

jāṇatāṁ nathī karma tō jyāṁ, jāṇatā nathī bhāgya tyāṁ, chē havē karma tārā hāthamāṁ rē

karaśē vicalita bhāgya nē karma tārā, paḍaśē muśkēla rahēvuṁ tyāṁ, prabhunā viśvāsē

karavō paḍaśē, rākhavō paḍaśē pracaṁḍa puruṣārtha, rahēvuṁ haśē jō prabhunā viśvāsē

chē śakti prabhumāṁ badhī, chē dātā jyāṁ prabhu, paḍaśē rahēvuṁ tyāṁ prabhunā viśvāsē

hara musībatō karaśē hala ē tō, rahēśē jyāṁ tuṁ ēnānē ēnā viśvāsē

muktinā bhī dātā chē ē, māyānā dātā chē ē, samajīnē ēnī pāsē māgajē

mēlavyā pachī banaśē ē tō tāruṁ, nā ēmāṁthī kāṁī tārāthī chaṭakāśē
Scan Image

Gujarati Bhajan no. 3934 by Satguru Devendra Ghia - Kaka
First...393139323933...Last