Hymn No. 3943 | Date: 09-Jun-1992
તારા શ્વાસનો રે, તારા શ્વાસનો, જીવનમાં કોઈ ભરોસો નથી, કોઈ ભરોસો નથી
tārā śvāsanō rē, tārā śvāsanō, jīvanamāṁ kōī bharōsō nathī, kōī bharōsō nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-06-09
1992-06-09
1992-06-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15930
તારા શ્વાસનો રે, તારા શ્વાસનો, જીવનમાં કોઈ ભરોસો નથી, કોઈ ભરોસો નથી
તારા શ્વાસનો રે, તારા શ્વાસનો, જીવનમાં કોઈ ભરોસો નથી, કોઈ ભરોસો નથી
આવ્યો જગમાં તું, છોડીશ જગ ક્યારે, તું એ કહી શકવાનો નથી - તારા...
લીધો તેં અંદર છૂટશે ક્યારે, એ બહાર કે નહિ, તું એ જાણતો નથી - તારા...
ગતિ તારા શ્વાસની રે જીવનમાં, જીવનમાં એકસરખી તો રહેવાની નથી - તારા...
દોડતાં, કે કામ, ક્રોધમાં ગતિ શ્વાસની તારી, તારા કાબૂમાં રહેતી નથી - તારા...
તારા શ્વાસે શ્વાસે, રહે ગતિ મનની ફરતી, એની ગતિ ખબર પડતી નથી - તારા...
શાંત ભાવો રે તારા, તારા શ્વાસ પરથી જીવનમાં, પરખાયા વિના રહેતા નથી - તારા...
તારા શ્વાસની ગતિ પરથી, તારા મનની સ્થિતિ, પરખાયા વિના રહેવાની નથી - તારા...
શ્વાસની ગતિને લેતા કાબૂમાં, મનની ગતિ કાબૂમાં આવ્યા વિના રહેવાની નથી - તારા...
શ્વાસને, મનને, ગૂથ્યું જ્યાં લક્ષ્યમાં, લક્ષ્ય પામ્યા વિના એ રહેવાનું નથી - તારા...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā śvāsanō rē, tārā śvāsanō, jīvanamāṁ kōī bharōsō nathī, kōī bharōsō nathī
āvyō jagamāṁ tuṁ, chōḍīśa jaga kyārē, tuṁ ē kahī śakavānō nathī - tārā...
līdhō tēṁ aṁdara chūṭaśē kyārē, ē bahāra kē nahi, tuṁ ē jāṇatō nathī - tārā...
gati tārā śvāsanī rē jīvanamāṁ, jīvanamāṁ ēkasarakhī tō rahēvānī nathī - tārā...
dōḍatāṁ, kē kāma, krōdhamāṁ gati śvāsanī tārī, tārā kābūmāṁ rahētī nathī - tārā...
tārā śvāsē śvāsē, rahē gati mananī pharatī, ēnī gati khabara paḍatī nathī - tārā...
śāṁta bhāvō rē tārā, tārā śvāsa parathī jīvanamāṁ, parakhāyā vinā rahētā nathī - tārā...
tārā śvāsanī gati parathī, tārā mananī sthiti, parakhāyā vinā rahēvānī nathī - tārā...
śvāsanī gatinē lētā kābūmāṁ, mananī gati kābūmāṁ āvyā vinā rahēvānī nathī - tārā...
śvāsanē, mananē, gūthyuṁ jyāṁ lakṣyamāṁ, lakṣya pāmyā vinā ē rahēvānuṁ nathī - tārā...
|