Hymn No. 3958 | Date: 15-Jun-1992
છે તું તો મારી રે પ્રભુ, રે માડી, છે તારા વિના તો હૈયું મારું રે સૂનું
chē tuṁ tō mārī rē prabhu, rē māḍī, chē tārā vinā tō haiyuṁ māruṁ rē sūnuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-06-15
1992-06-15
1992-06-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15945
છે તું તો મારી રે પ્રભુ, રે માડી, છે તારા વિના તો હૈયું મારું રે સૂનું
છે તું તો મારી રે પ્રભુ, રે માડી, છે તારા વિના તો હૈયું મારું રે સૂનું
તારા નામમાં તો છે રે બધું, તારા નામથી તો જીવન મારું ભરી રે દીધું
મળે કે છે સાથે જીવનમાં તો બધું, તારા નામ વિના મારે એને શું કરવું
લૂંટાઈ જશે જીવનમાં તો છે જે બધું, લૂંટી ના શકશે કોઈ તારા નામનું બિંદુ
રાત કે દિવસ, દુઃખ કે દર્દ જીવનમાં, એને તો કોઈ રોકી તો ના શક્તું
પ્રેમભર્યા મારા હૈયાને રે માડી જીવનમાં, તારા નામથી પ્રેમાળ બનાવજે રે તું
પહોંચાડી ના શકે તારી પાસે જીવનમાં કાંઈ બીજું, તારામય બનાવી દે નામ તારું
મળે ના સુખ જો નામમાં તારા, મળી શકશે સુખ જીવનમાં ક્યાંથી રે બીજું
ખાતી ના દયા જીવનમાં કોઈ બીજી મારી, ખાજે દયા જીવનમાં, દઈ એક નામ તારું
માગું જીવનમાં આશિશ એક તારી, જીવનભર પ્રેમથી, નામ તારું તો લઈ શકું
https://www.youtube.com/watch?v=deNzjO7N6QM
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે તું તો મારી રે પ્રભુ, રે માડી, છે તારા વિના તો હૈયું મારું રે સૂનું
તારા નામમાં તો છે રે બધું, તારા નામથી તો જીવન મારું ભરી રે દીધું
મળે કે છે સાથે જીવનમાં તો બધું, તારા નામ વિના મારે એને શું કરવું
લૂંટાઈ જશે જીવનમાં તો છે જે બધું, લૂંટી ના શકશે કોઈ તારા નામનું બિંદુ
રાત કે દિવસ, દુઃખ કે દર્દ જીવનમાં, એને તો કોઈ રોકી તો ના શક્તું
પ્રેમભર્યા મારા હૈયાને રે માડી જીવનમાં, તારા નામથી પ્રેમાળ બનાવજે રે તું
પહોંચાડી ના શકે તારી પાસે જીવનમાં કાંઈ બીજું, તારામય બનાવી દે નામ તારું
મળે ના સુખ જો નામમાં તારા, મળી શકશે સુખ જીવનમાં ક્યાંથી રે બીજું
ખાતી ના દયા જીવનમાં કોઈ બીજી મારી, ખાજે દયા જીવનમાં, દઈ એક નામ તારું
માગું જીવનમાં આશિશ એક તારી, જીવનભર પ્રેમથી, નામ તારું તો લઈ શકું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tuṁ tō mārī rē prabhu, rē māḍī, chē tārā vinā tō haiyuṁ māruṁ rē sūnuṁ
tārā nāmamāṁ tō chē rē badhuṁ, tārā nāmathī tō jīvana māruṁ bharī rē dīdhuṁ
malē kē chē sāthē jīvanamāṁ tō badhuṁ, tārā nāma vinā mārē ēnē śuṁ karavuṁ
lūṁṭāī jaśē jīvanamāṁ tō chē jē badhuṁ, lūṁṭī nā śakaśē kōī tārā nāmanuṁ biṁdu
rāta kē divasa, duḥkha kē darda jīvanamāṁ, ēnē tō kōī rōkī tō nā śaktuṁ
prēmabharyā mārā haiyānē rē māḍī jīvanamāṁ, tārā nāmathī prēmāla banāvajē rē tuṁ
pahōṁcāḍī nā śakē tārī pāsē jīvanamāṁ kāṁī bījuṁ, tārāmaya banāvī dē nāma tāruṁ
malē nā sukha jō nāmamāṁ tārā, malī śakaśē sukha jīvanamāṁ kyāṁthī rē bījuṁ
khātī nā dayā jīvanamāṁ kōī bījī mārī, khājē dayā jīvanamāṁ, daī ēka nāma tāruṁ
māguṁ jīvanamāṁ āśiśa ēka tārī, jīvanabhara prēmathī, nāma tāruṁ tō laī śakuṁ
|