1984-12-21
1984-12-21
1984-12-21
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1595
વિચારોના વમળમાં અટવાઈ, વિકારોથી બહુ લપેટાઈ - માતા

આવ્યો તારી પાસે, માતા કરજે તું મારી સહાય
સુખદુઃખના દ્વંદ્વમાં સપડાઈ, આશા નિરાશામાં છૂંદાઈ - માતા

માયામાં બહુ ફસાઈ, લોભમાં બહુ લલચાઈ - માતા

ક્રોધમાં બહુ કચડાઈ, અહંકારથી સદા મરડાઈ - માતા

પાપોમાં બહુ અથડાઈ, કર્મોથી બહુ પસ્તાઈ - માતા

અસત્યથી બહુ મોહાઈ, સત્યથી બહુ અચકાઈ - માતા

તારા પ્રેમમાં બંધાઈ, અને તારા ભાવમાં ભીંજાઈ - માતા

તારા સ્મરણમાં ગૂંથાઈ, નથી સહન થતી જુદાઈ- માતા

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vicārōnā vamalamāṁ aṭavāī, vikārōthī bahu lapēṭāī - mātā
āvyō tārī pāsē, mātā karajē tuṁ mārī sahāya
sukhaduḥkhanā dvaṁdvamāṁ sapaḍāī, āśā nirāśāmāṁ chūṁdāī - mātā
āvyō tārī pāsē, mātā karajē tuṁ mārī sahāya
māyāmāṁ bahu phasāī, lōbhamāṁ bahu lalacāī - mātā
āvyō tārī pāsē, mātā karajē tuṁ mārī sahāya
krōdhamāṁ bahu kacaḍāī, ahaṁkārathī sadā maraḍāī - mātā
āvyō tārī pāsē, mātā karajē tuṁ mārī sahāya
pāpōmāṁ bahu athaḍāī, karmōthī bahu pastāī - mātā
āvyō tārī pāsē, mātā karajē tuṁ mārī sahāya
asatyathī bahu mōhāī, satyathī bahu acakāī - mātā
āvyō tārī pāsē, mātā karajē tuṁ mārī sahāya
tārā prēmamāṁ baṁdhāī, anē tārā bhāvamāṁ bhīṁjāī - mātā
āvyō tārī pāsē, mātā karajē tuṁ mārī sahāya
tārā smaraṇamāṁ gūṁthāī, nathī sahana thatī judāī- mātā
āvyō tārī pāsē, mātā karajē tuṁ mārī sahāya
English Explanation |
|
Here Kaka is urging to Mother Divine.
Tangled in the whirlwind of my thoughts, and attached to disorders like greed/lust, and rage. Have come to you for aid O Mother Divine, please do help.
Battling constantly between happiness and suffering and crushed with the uncertainty of disappointments and hope. Have come to you for aid O Mother Divine, please do help.
Tricked by the illusion of life, not being able to control my attraction for greed. Have come to you for aid O Mother Divine, please do help.
The burden of my rage is too heavy, and my arrogance messes with my mind. Have come to you for aid O Mother Divine, please do help.
Invariably involved in misdeeds, and continually having regrets for my actions. Have come to you for aid O Mother Divine, please do help.
Intrigued by falsehood, and hesitant about truth. Have come to you for aid O Mother Divine, please do help.
And now bounded by your love and immersed in your devotion. Have come to you O Mother Divine, please do help.
Engrossed in your thoughts now can not stay away from you anymore. Have come to you O Mother Divine, please do help.
|