Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3968 | Date: 19-Jun-1992
ઊતરી ગયું જો તારી નજરમાંથી કોઈ, ક્યાંથી હૈયે તારા એ વસશે
Ūtarī gayuṁ jō tārī najaramāṁthī kōī, kyāṁthī haiyē tārā ē vasaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3968 | Date: 19-Jun-1992

ઊતરી ગયું જો તારી નજરમાંથી કોઈ, ક્યાંથી હૈયે તારા એ વસશે

  No Audio

ūtarī gayuṁ jō tārī najaramāṁthī kōī, kyāṁthī haiyē tārā ē vasaśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-06-19 1992-06-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15955 ઊતરી ગયું જો તારી નજરમાંથી કોઈ, ક્યાંથી હૈયે તારા એ વસશે ઊતરી ગયું જો તારી નજરમાંથી કોઈ, ક્યાંથી હૈયે તારા એ વસશે

હોય ભલે આસન હૈયાનું તારું ખાલી, યોગ્યતા વિના ક્યાંથી બેસી શકશે

જોઈ હોય રાહ ભલે જીવનભર, ના આસન પર કદી એ બેસી શકશે

અણધાર્યું આવી કોઈ જીવનમાં, આસન તારું તો એ પચાવી જાશે

સુખદુઃખની બાંધી હશે વાડ આસપાસ, અંદર ક્યાંથી કોઈ પ્રવેશી શકશે

તારો ને તારો હાથ પકડયા વિના, તારા હૈયાંમાં કોઈ અંદર ક્યાંથી આવી શકશે

પહેલાં રહેશે એ કહ્યું ને માનતો તારું, તારા પર એ હુકમ ચલાવતા થઈ જાશે

આસન હશે ભલે તારું, માલિકી એની, એ તો ગણતા થઈ જાશે

રાખી ના શકીશ તું એને રે ખાલી, કોઈને ને કોઈને એના પર બેસાડવો પડશે

છે આસન તો તારું, છે પ્રભુ ભી તો તારા, પ્રભુને એના પર તું બેસાડી દેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūtarī gayuṁ jō tārī najaramāṁthī kōī, kyāṁthī haiyē tārā ē vasaśē

hōya bhalē āsana haiyānuṁ tāruṁ khālī, yōgyatā vinā kyāṁthī bēsī śakaśē

jōī hōya rāha bhalē jīvanabhara, nā āsana para kadī ē bēsī śakaśē

aṇadhāryuṁ āvī kōī jīvanamāṁ, āsana tāruṁ tō ē pacāvī jāśē

sukhaduḥkhanī bāṁdhī haśē vāḍa āsapāsa, aṁdara kyāṁthī kōī pravēśī śakaśē

tārō nē tārō hātha pakaḍayā vinā, tārā haiyāṁmāṁ kōī aṁdara kyāṁthī āvī śakaśē

pahēlāṁ rahēśē ē kahyuṁ nē mānatō tāruṁ, tārā para ē hukama calāvatā thaī jāśē

āsana haśē bhalē tāruṁ, mālikī ēnī, ē tō gaṇatā thaī jāśē

rākhī nā śakīśa tuṁ ēnē rē khālī, kōīnē nē kōīnē ēnā para bēsāḍavō paḍaśē

chē āsana tō tāruṁ, chē prabhu bhī tō tārā, prabhunē ēnā para tuṁ bēsāḍī dējē
Scan Image

Gujarati Bhajan no. 3968 by Satguru Devendra Ghia - Kaka
First...396439653966...Last