Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3974 | Date: 21-Jun-1992
ભવનું બધું તો તું, આ ભવમાં પૂરું કરી લેજે (2)
Bhavanuṁ badhuṁ tō tuṁ, ā bhavamāṁ pūruṁ karī lējē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3974 | Date: 21-Jun-1992

ભવનું બધું તો તું, આ ભવમાં પૂરું કરી લેજે (2)

  No Audio

bhavanuṁ badhuṁ tō tuṁ, ā bhavamāṁ pūruṁ karī lējē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-06-21 1992-06-21 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15961 ભવનું બધું તો તું, આ ભવમાં પૂરું કરી લેજે (2) ભવનું બધું તો તું, આ ભવમાં પૂરું કરી લેજે (2)

ભવોભવની યાત્રા તો તારી, આ ભવમાં તું પૂરી કરી લેજે

મળ્યો માનવ દેહ તો તને, ફરી ફરી માનવ જનમની, રાહ ના તું જોજે

પાપ પુણ્યના હિસાબ તો તારા, આ ભવમાં તું સરખા કરી લેજે

કરી ચોખ્ખો હિસાબ તારો આ ભવમાં, ઋણમાંથી તો તું મુક્ત થાજે

કોણ દેશે સાથ તને, છોડશે કોણ અધવચ્ચે, બરાબર આ તું સમજી લેજે

મુક્તિ છે લક્ષ્ય જીવનનું તો તારું, નજરમાંથી ના તું એને હટવા દેજે

સમય તારો માયામાં વિતાવી, જીવનમાં સમય ના તું વેડફી દેજે

લક્ષ્ય તરફ રહી ચાલતોને ચાલતો, જીવનનું લક્ષ્ય તારું તું સિદ્ધ કરી લેજે

રસ્તા જીવનમાં વારંવાર બદલીને તારા, એમાંને એમાં ના અટવાતો તું રહેજે

આ સ્વપ્નમય સૃષ્ટિમાં, જીવનમાં, તારી મુક્તિનું સ્વપ્ન તું પૂરું કરી લેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhavanuṁ badhuṁ tō tuṁ, ā bhavamāṁ pūruṁ karī lējē (2)

bhavōbhavanī yātrā tō tārī, ā bhavamāṁ tuṁ pūrī karī lējē

malyō mānava dēha tō tanē, pharī pharī mānava janamanī, rāha nā tuṁ jōjē

pāpa puṇyanā hisāba tō tārā, ā bhavamāṁ tuṁ sarakhā karī lējē

karī cōkhkhō hisāba tārō ā bhavamāṁ, r̥ṇamāṁthī tō tuṁ mukta thājē

kōṇa dēśē sātha tanē, chōḍaśē kōṇa adhavaccē, barābara ā tuṁ samajī lējē

mukti chē lakṣya jīvananuṁ tō tāruṁ, najaramāṁthī nā tuṁ ēnē haṭavā dējē

samaya tārō māyāmāṁ vitāvī, jīvanamāṁ samaya nā tuṁ vēḍaphī dējē

lakṣya tarapha rahī cālatōnē cālatō, jīvananuṁ lakṣya tāruṁ tuṁ siddha karī lējē

rastā jīvanamāṁ vāraṁvāra badalīnē tārā, ēmāṁnē ēmāṁ nā aṭavātō tuṁ rahējē

ā svapnamaya sr̥ṣṭimāṁ, jīvanamāṁ, tārī muktinuṁ svapna tuṁ pūruṁ karī lējē
Scan Image

Gujarati Bhajan no. 3974 by Satguru Devendra Ghia - Kaka
First...397039713972...Last