1992-06-22
1992-06-22
1992-06-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15963
સૂનું છે રે જીવન, સૂનું છે જ્યાં, તારું તો મન

કાં હશે એ તો થાક્યું, કાં હશે બન્યું પ્રભુમાં તો લય - સૂનું...
છૂટે ના આદત જલદી એની, બન્યું હશે જ્યાં તન્મય - સૂનું...
કરે ઉત્પાત એ તો ઊભો ઘણો, બને જ્યાં એ સ્વાર્થમય - સૂનું...
કરે શાંતિ એ તો ઊભી, છોડી પ્રકૃતિ, થાય પ્રભુમાં જ્યાં એ વિલય - સૂનું...
નથી તન તો એનું, નથી ધન એનું, કરશે એને તો શું મન - સૂનું...
રંગે રંગ છે, રંગ અનોખા એના, દેખાય ના જીવનમાં તોયે એના રંગ - સૂનું...
છૂટે ના કે છોડે ના જીવનમાં, જાગ્યો જ્યાં એનામાં કોઈ તરંગ - સૂનું...
લાગે ના કે રહેશે ના, એ તો સૂનું, રહે ભર્યો એમાં જો ઉમંગ - સૂનું...
બન્યું હશે કે રહેશે જીવનમાં એ મજબૂત, પચશે જીવનમાં તો હર પ્રસંગ - સૂનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sūnuṁ chē rē jīvana, sūnuṁ chē jyāṁ, tāruṁ tō mana
kāṁ haśē ē tō thākyuṁ, kāṁ haśē banyuṁ prabhumāṁ tō laya - sūnuṁ...
chūṭē nā ādata jaladī ēnī, banyuṁ haśē jyāṁ tanmaya - sūnuṁ...
karē utpāta ē tō ūbhō ghaṇō, banē jyāṁ ē svārthamaya - sūnuṁ...
karē śāṁti ē tō ūbhī, chōḍī prakr̥ti, thāya prabhumāṁ jyāṁ ē vilaya - sūnuṁ...
nathī tana tō ēnuṁ, nathī dhana ēnuṁ, karaśē ēnē tō śuṁ mana - sūnuṁ...
raṁgē raṁga chē, raṁga anōkhā ēnā, dēkhāya nā jīvanamāṁ tōyē ēnā raṁga - sūnuṁ...
chūṭē nā kē chōḍē nā jīvanamāṁ, jāgyō jyāṁ ēnāmāṁ kōī taraṁga - sūnuṁ...
lāgē nā kē rahēśē nā, ē tō sūnuṁ, rahē bharyō ēmāṁ jō umaṁga - sūnuṁ...
banyuṁ haśē kē rahēśē jīvanamāṁ ē majabūta, pacaśē jīvanamāṁ tō hara prasaṁga - sūnuṁ
|