Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3978 | Date: 23-Jun-1992
અપનાવી નથી શક્યો જીવનમાં તું જેને, હક્કદાવા કરે છે એના પર તું શાને
Apanāvī nathī śakyō jīvanamāṁ tuṁ jēnē, hakkadāvā karē chē ēnā para tuṁ śānē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3978 | Date: 23-Jun-1992

અપનાવી નથી શક્યો જીવનમાં તું જેને, હક્કદાવા કરે છે એના પર તું શાને

  No Audio

apanāvī nathī śakyō jīvanamāṁ tuṁ jēnē, hakkadāvā karē chē ēnā para tuṁ śānē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-06-23 1992-06-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15965 અપનાવી નથી શક્યો જીવનમાં તું જેને, હક્કદાવા કરે છે એના પર તું શાને અપનાવી નથી શક્યો જીવનમાં તું જેને, હક્કદાવા કરે છે એના પર તું શાને

જરૂરિયાતે જોઈએ જીવનમાં બધું તો તને, વિચાર ના આવે, અન્યનો તને તો શાને

છે એકતરફી તો વ્યવહાર તારા, રાખે ના અન્યને લક્ષ્યમાં તો તું શાને

છોડી નથી શક્તો વિકારો તો તું તારા, દુઃખ દર્દની ચીસ પાડે છે તું શાને

છે નજરમાં ને હૈયામાં, શંકા કુશંકા તો જ્યારે, વિશ્વાસની આશા, રાખે છે તું શાને

પાત્રતા વિના, મળે ના કાંઈ તો જગમાં, કરતો નથી ઊભી પાત્રતા, તારામાં તું શાને

જોઈએ છે જીવનમાં જ્યાં પ્યાર તો તને, વેરઝેરના બીજ તું વાવતો રહે છે શાને

જોઈએ છે પ્રકાશ જીવનમાં તો તને, અંધારે રહ્યો છે ફરતોને ફરતો, તું તો શાને

લોભલાલચ, અહં, છૂટયા નથી જ્યાં હૈયે, સમજી રહ્યો છે પવિત્ર, તને તું તો શાને

અપનાવી નથી શક્યો પ્રભુને તું જ્યાં હૈયે, દર્શનની આશા રાખી રહ્યો છે તું શાને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

apanāvī nathī śakyō jīvanamāṁ tuṁ jēnē, hakkadāvā karē chē ēnā para tuṁ śānē

jarūriyātē jōīē jīvanamāṁ badhuṁ tō tanē, vicāra nā āvē, anyanō tanē tō śānē

chē ēkataraphī tō vyavahāra tārā, rākhē nā anyanē lakṣyamāṁ tō tuṁ śānē

chōḍī nathī śaktō vikārō tō tuṁ tārā, duḥkha dardanī cīsa pāḍē chē tuṁ śānē

chē najaramāṁ nē haiyāmāṁ, śaṁkā kuśaṁkā tō jyārē, viśvāsanī āśā, rākhē chē tuṁ śānē

pātratā vinā, malē nā kāṁī tō jagamāṁ, karatō nathī ūbhī pātratā, tārāmāṁ tuṁ śānē

jōīē chē jīvanamāṁ jyāṁ pyāra tō tanē, vērajhēranā bīja tuṁ vāvatō rahē chē śānē

jōīē chē prakāśa jīvanamāṁ tō tanē, aṁdhārē rahyō chē pharatōnē pharatō, tuṁ tō śānē

lōbhalālaca, ahaṁ, chūṭayā nathī jyāṁ haiyē, samajī rahyō chē pavitra, tanē tuṁ tō śānē

apanāvī nathī śakyō prabhunē tuṁ jyāṁ haiyē, darśananī āśā rākhī rahyō chē tuṁ śānē
Scan Image

Gujarati Bhajan no. 3978 by Satguru Devendra Ghia - Kaka
First...397639773978...Last