Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3980 | Date: 23-Jun-1992
રહે તો જગમાં જે ફરતું ને ફરતું, ફરતું ને ફરતું
Rahē tō jagamāṁ jē pharatuṁ nē pharatuṁ, pharatuṁ nē pharatuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3980 | Date: 23-Jun-1992

રહે તો જગમાં જે ફરતું ને ફરતું, ફરતું ને ફરતું

  No Audio

rahē tō jagamāṁ jē pharatuṁ nē pharatuṁ, pharatuṁ nē pharatuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-06-23 1992-06-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15967 રહે તો જગમાં જે ફરતું ને ફરતું, ફરતું ને ફરતું રહે તો જગમાં જે ફરતું ને ફરતું, ફરતું ને ફરતું,

પડશે મુશ્કેલ તો કાઢવા અંદાજ એના, પડશે અંદાજ એમાં ત્યાં તો ખોટા

દુઃખ દર્દ તો આવશે સહુના જીવનમાં, તો ક્યારે ને ક્યારે - પડશે...

જીવનમાં તો ગમશે શું ને ગમશે કેવું, કોને ને ક્યારે - પડશે...

ટકશે પ્રેમ જીવનમાં કોનો ને કેટલો ને ક્યારે - પડશે...

હોયે એકસરખા બળવાન જીવનમાં, જીતશે કોણ, હારશે કોણ - પડશે...

સહનશક્તિના માપ જીવનમાં, સહુના રહે તો જુદાને જુદા - પડશે...

ક્રોધી તો કરશે ક્રોધ જીવનમાં, કોના પર, કેમ ને ક્યારે - પડશે...

સાચું ને જૂઠું જીવનમાં તો છે એવું સંકળાયેલું, શોધવું સાચું એમાં - પડશે...
View Original Increase Font Decrease Font

રહે તો જગમાં જે ફરતું ને ફરતું, ફરતું ને ફરતું,

પડશે મુશ્કેલ તો કાઢવા અંદાજ એના, પડશે અંદાજ એમાં ત્યાં તો ખોટા

દુઃખ દર્દ તો આવશે સહુના જીવનમાં, તો ક્યારે ને ક્યારે - પડશે...

જીવનમાં તો ગમશે શું ને ગમશે કેવું, કોને ને ક્યારે - પડશે...

ટકશે પ્રેમ જીવનમાં કોનો ને કેટલો ને ક્યારે - પડશે...

હોયે એકસરખા બળવાન જીવનમાં, જીતશે કોણ, હારશે કોણ - પડશે...

સહનશક્તિના માપ જીવનમાં, સહુના રહે તો જુદાને જુદા - પડશે...

ક્રોધી તો કરશે ક્રોધ જીવનમાં, કોના પર, કેમ ને ક્યારે - પડશે...

સાચું ને જૂઠું જીવનમાં તો છે એવું સંકળાયેલું, શોધવું સાચું એમાં - પડશે...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahē tō jagamāṁ jē pharatuṁ nē pharatuṁ, pharatuṁ nē pharatuṁ,

paḍaśē muśkēla tō kāḍhavā aṁdāja ēnā, paḍaśē aṁdāja ēmāṁ tyāṁ tō khōṭā

duḥkha darda tō āvaśē sahunā jīvanamāṁ, tō kyārē nē kyārē - paḍaśē...

jīvanamāṁ tō gamaśē śuṁ nē gamaśē kēvuṁ, kōnē nē kyārē - paḍaśē...

ṭakaśē prēma jīvanamāṁ kōnō nē kēṭalō nē kyārē - paḍaśē...

hōyē ēkasarakhā balavāna jīvanamāṁ, jītaśē kōṇa, hāraśē kōṇa - paḍaśē...

sahanaśaktinā māpa jīvanamāṁ, sahunā rahē tō judānē judā - paḍaśē...

krōdhī tō karaśē krōdha jīvanamāṁ, kōnā para, kēma nē kyārē - paḍaśē...

sācuṁ nē jūṭhuṁ jīvanamāṁ tō chē ēvuṁ saṁkalāyēluṁ, śōdhavuṁ sācuṁ ēmāṁ - paḍaśē...
Scan Image

Gujarati Bhajan no. 3980 by Satguru Devendra Ghia - Kaka
First...397639773978...Last