Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3982 | Date: 24-Jun-1992
આવ્યો જગમાં તું તો ભૂલ્યો ઘણું ઘણું, તું તો ભૂલ્યો ઘણું ઘણું
Āvyō jagamāṁ tuṁ tō bhūlyō ghaṇuṁ ghaṇuṁ, tuṁ tō bhūlyō ghaṇuṁ ghaṇuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3982 | Date: 24-Jun-1992

આવ્યો જગમાં તું તો ભૂલ્યો ઘણું ઘણું, તું તો ભૂલ્યો ઘણું ઘણું

  No Audio

āvyō jagamāṁ tuṁ tō bhūlyō ghaṇuṁ ghaṇuṁ, tuṁ tō bhūlyō ghaṇuṁ ghaṇuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-06-24 1992-06-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15969 આવ્યો જગમાં તું તો ભૂલ્યો ઘણું ઘણું, તું તો ભૂલ્યો ઘણું ઘણું આવ્યો જગમાં તું તો ભૂલ્યો ઘણું ઘણું, તું તો ભૂલ્યો ઘણું ઘણું

છે તું કોણ, આવ્યો તું ક્યાંથી, કરવાનું છે શું, ભૂલ્યો જગમાં આ તો તું

યાદ રાખ્યું જીવનમાં તેં બીજું બધું, ભૂલ્યો જીવનમાં આ તો તું

વધારતોને વધારતો રહ્યો જરૂરિયાતો જીવનમાં તારી, ભૂલ્યો ના કદી આ તો તું

તને જોઈએ છે શું, કરવાનું છે શું, એનું તો શું, રાખતો રહ્યો યાદ એને તો તું

ઝૂમી ઝૂમી ખૂબ માયામાં વસ્યો છે પ્રભુ, બધે ને તારામાં, ભૂલ્યો જીવનમાં એ તો તું

પ્રભુ વિના નથી ઉદ્ધાર જગનો કે તારો, પ્રભુ વિના તો તું કરશે શું

આવ્યો લઈ બંધનો જગમાં તું સાથે, થાવું છે મુક્ત તો તારે, ભૂલ્યો શાને એ તો તું

કરશો એવું પામશો, જાણીને, પ્રભુથી તો જીવનમાં, મળશે પ્રભુ તને તો શું

મૂકી દે ઝંઝટ તું માયાની, મળ્યું છે જીવન તો તને, મેળવી લે પ્રભુને એમાં તો તું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō jagamāṁ tuṁ tō bhūlyō ghaṇuṁ ghaṇuṁ, tuṁ tō bhūlyō ghaṇuṁ ghaṇuṁ

chē tuṁ kōṇa, āvyō tuṁ kyāṁthī, karavānuṁ chē śuṁ, bhūlyō jagamāṁ ā tō tuṁ

yāda rākhyuṁ jīvanamāṁ tēṁ bījuṁ badhuṁ, bhūlyō jīvanamāṁ ā tō tuṁ

vadhāratōnē vadhāratō rahyō jarūriyātō jīvanamāṁ tārī, bhūlyō nā kadī ā tō tuṁ

tanē jōīē chē śuṁ, karavānuṁ chē śuṁ, ēnuṁ tō śuṁ, rākhatō rahyō yāda ēnē tō tuṁ

jhūmī jhūmī khūba māyāmāṁ vasyō chē prabhu, badhē nē tārāmāṁ, bhūlyō jīvanamāṁ ē tō tuṁ

prabhu vinā nathī uddhāra jaganō kē tārō, prabhu vinā tō tuṁ karaśē śuṁ

āvyō laī baṁdhanō jagamāṁ tuṁ sāthē, thāvuṁ chē mukta tō tārē, bhūlyō śānē ē tō tuṁ

karaśō ēvuṁ pāmaśō, jāṇīnē, prabhuthī tō jīvanamāṁ, malaśē prabhu tanē tō śuṁ

mūkī dē jhaṁjhaṭa tuṁ māyānī, malyuṁ chē jīvana tō tanē, mēlavī lē prabhunē ēmāṁ tō tuṁ
Scan Image

Gujarati Bhajan no. 3982 by Satguru Devendra Ghia - Kaka
First...397939803981...Last