Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3983 | Date: 24-Jun-1992
થાવું છે જગમાં જ્યાં મારે તો તારું, છે મારે તો જ્યાં તારામાં તો સમાવું
Thāvuṁ chē jagamāṁ jyāṁ mārē tō tāruṁ, chē mārē tō jyāṁ tārāmāṁ tō samāvuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3983 | Date: 24-Jun-1992

થાવું છે જગમાં જ્યાં મારે તો તારું, છે મારે તો જ્યાં તારામાં તો સમાવું

  No Audio

thāvuṁ chē jagamāṁ jyāṁ mārē tō tāruṁ, chē mārē tō jyāṁ tārāmāṁ tō samāvuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1992-06-24 1992-06-24 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15970 થાવું છે જગમાં જ્યાં મારે તો તારું, છે મારે તો જ્યાં તારામાં તો સમાવું થાવું છે જગમાં જ્યાં મારે તો તારું, છે મારે તો જ્યાં તારામાં તો સમાવું

કહી દે એકવાર તો તું માડી મારી, જીવનમાં મારે તો શું કરવું

છોડીશ જીવનમાં તો, ગમશે ના જે તને, ભલે પડે જીવનમાં એ તો છોડવું

તારા વિનાના, કરવા નથી વિચારો બીજા, નથી બીજું કાંઈ મારે વિચારવું

નથી જાણતો હું પાત્ર છું કેવો, જીવનમાં તારો પાત્ર છે, મારે તો બનવું

તારા વિના તો છે જીવન તો સૂનું, માયા ને જીવનમાં મારે તો છે શું કરવું

છે સાથે તો તું, રહેશે સાથેને સાથે તું, વિશ્વાસ શાને હું તો ગુમાવું

દિલમાં વસી છે જ્યાં તો તું, મનમાં રહી છે તું ને તું, પડશે તારે આ સ્વીકારવું

છે બધું તો તારું, નથી કાંઈ તો મારું, જીવન તો ક્યાં સુધી સહન કરવું

દયા ખાતી ના તું મારી, ગણાશે એ તારી, કહે મારે હવે બીજું તો શું કરવું
View Original Increase Font Decrease Font

થાવું છે જગમાં જ્યાં મારે તો તારું, છે મારે તો જ્યાં તારામાં તો સમાવું

કહી દે એકવાર તો તું માડી મારી, જીવનમાં મારે તો શું કરવું

છોડીશ જીવનમાં તો, ગમશે ના જે તને, ભલે પડે જીવનમાં એ તો છોડવું

તારા વિનાના, કરવા નથી વિચારો બીજા, નથી બીજું કાંઈ મારે વિચારવું

નથી જાણતો હું પાત્ર છું કેવો, જીવનમાં તારો પાત્ર છે, મારે તો બનવું

તારા વિના તો છે જીવન તો સૂનું, માયા ને જીવનમાં મારે તો છે શું કરવું

છે સાથે તો તું, રહેશે સાથેને સાથે તું, વિશ્વાસ શાને હું તો ગુમાવું

દિલમાં વસી છે જ્યાં તો તું, મનમાં રહી છે તું ને તું, પડશે તારે આ સ્વીકારવું

છે બધું તો તારું, નથી કાંઈ તો મારું, જીવન તો ક્યાં સુધી સહન કરવું

દયા ખાતી ના તું મારી, ગણાશે એ તારી, કહે મારે હવે બીજું તો શું કરવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāvuṁ chē jagamāṁ jyāṁ mārē tō tāruṁ, chē mārē tō jyāṁ tārāmāṁ tō samāvuṁ

kahī dē ēkavāra tō tuṁ māḍī mārī, jīvanamāṁ mārē tō śuṁ karavuṁ

chōḍīśa jīvanamāṁ tō, gamaśē nā jē tanē, bhalē paḍē jīvanamāṁ ē tō chōḍavuṁ

tārā vinānā, karavā nathī vicārō bījā, nathī bījuṁ kāṁī mārē vicāravuṁ

nathī jāṇatō huṁ pātra chuṁ kēvō, jīvanamāṁ tārō pātra chē, mārē tō banavuṁ

tārā vinā tō chē jīvana tō sūnuṁ, māyā nē jīvanamāṁ mārē tō chē śuṁ karavuṁ

chē sāthē tō tuṁ, rahēśē sāthēnē sāthē tuṁ, viśvāsa śānē huṁ tō gumāvuṁ

dilamāṁ vasī chē jyāṁ tō tuṁ, manamāṁ rahī chē tuṁ nē tuṁ, paḍaśē tārē ā svīkāravuṁ

chē badhuṁ tō tāruṁ, nathī kāṁī tō māruṁ, jīvana tō kyāṁ sudhī sahana karavuṁ

dayā khātī nā tuṁ mārī, gaṇāśē ē tārī, kahē mārē havē bījuṁ tō śuṁ karavuṁ
Scan Image

Gujarati Bhajan no. 3983 by Satguru Devendra Ghia - Kaka
First...397939803981...Last