1992-06-26
1992-06-26
1992-06-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15975
રાખ્યો છે ભરોસો, રાખીશ ભરોસો, ભરોસો મારો તું રહેવા દેજે

હંકારી છે નાવડી, પ્રભુ તારા ભરોસે, ડૂબવા ના એને તો તું દેજે
આવશે તોફાનો જીવનમાં તો ઝાઝાં, પ્રભુ ત્યારે મને એમાં તું સંભાળી લેજે
છે સહારા, બીજા તો નકામા પ્રભુ તારા, ભરોસે ને ભરોસે રહેવા તું દેજે
હતો હું તો અજાણ્યો, આવ્યો જ્યારે હું જગમાં, ભરોસે ચાલ્યું, તૂટવા ના દેજે
રાખ્યો ભરોસો મેં તો, ઠેકાણે હતો એ સાચો, એને ઠેકાણે રહેવા તું દેજે
તૂટવા ના દેજે ભરોસો, ડૂબવા ના દેજે ભરોસે, ભરોસે મને રહેવા દેજે
જાણું ના જોઈએ મને તો શું શું છે સારું, તારા ભરોસે, તને એ સોંપવા દેજે
કરતો રહું બધું, તારા ભરોસે, ના દૂર તુજથી તું મને તો રહેવા દેજે
રહેશું સાથેને સાથે, પડશું ના જુદા, ભાવ પૂરા મારા આ ભવમાં કરવા દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhyō chē bharōsō, rākhīśa bharōsō, bharōsō mārō tuṁ rahēvā dējē
haṁkārī chē nāvaḍī, prabhu tārā bharōsē, ḍūbavā nā ēnē tō tuṁ dējē
āvaśē tōphānō jīvanamāṁ tō jhājhāṁ, prabhu tyārē manē ēmāṁ tuṁ saṁbhālī lējē
chē sahārā, bījā tō nakāmā prabhu tārā, bharōsē nē bharōsē rahēvā tuṁ dējē
hatō huṁ tō ajāṇyō, āvyō jyārē huṁ jagamāṁ, bharōsē cālyuṁ, tūṭavā nā dējē
rākhyō bharōsō mēṁ tō, ṭhēkāṇē hatō ē sācō, ēnē ṭhēkāṇē rahēvā tuṁ dējē
tūṭavā nā dējē bharōsō, ḍūbavā nā dējē bharōsē, bharōsē manē rahēvā dējē
jāṇuṁ nā jōīē manē tō śuṁ śuṁ chē sāruṁ, tārā bharōsē, tanē ē sōṁpavā dējē
karatō rahuṁ badhuṁ, tārā bharōsē, nā dūra tujathī tuṁ manē tō rahēvā dējē
rahēśuṁ sāthēnē sāthē, paḍaśuṁ nā judā, bhāva pūrā mārā ā bhavamāṁ karavā dējē
|