1992-06-26
1992-06-26
1992-06-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15976
દુનિયા ગોળ છે, દુનિયા ગોળ છે (2)
દુનિયા ગોળ છે, દુનિયા ગોળ છે (2)
છેડા એના જીવનમાં તો ક્યારે ને ક્યારે, ક્યાંયને ક્યાંય મળતા હોય છે
છૂટયા છેડા જે આજે, મળશે પાછા ક્યારે ને ક્યાં, ના કોઈ એ જાણતા હોય છે
અટવાયા છેડા જેના જીવનમાં તો જ્યાં, ત્યાંને ત્યાં, એ તો પડયા હોય છે
હોય કદી એ લાંબા કે ટૂંકા, મળે ના એ જોઈએ ત્યાં, ક્યાંયને ક્યાંય એ મળતાં હોય છે
થાય જીવનમાં જ્યાં એ તો શરૂ, ત્યાં પાછા ને પાછા એ તો મળતા હોય છે
જોડાય જ્યાં એ તો ખોટા, કરે તકલીફ એ તો ઊભી, તકલીફ ઊભી એ કરતા હોય છે
બન્યા છેડા જીવનમાં જ્યાં એ અક્કડ, જીવનમાં ત્યાં ના મળતા હોય છે
બન્યા ને રહ્યા નરમ એ તો જ્યાં, ક્યારેને ક્યારે, ક્યાંયને ક્યાંય, પાછા મળતા હોય છે
છે છેડો તારો તો પ્રભુમાં, ત્યાંને ત્યાં, છેડો તારો મળવાનો હોય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duniyā gōla chē, duniyā gōla chē (2)
chēḍā ēnā jīvanamāṁ tō kyārē nē kyārē, kyāṁyanē kyāṁya malatā hōya chē
chūṭayā chēḍā jē ājē, malaśē pāchā kyārē nē kyāṁ, nā kōī ē jāṇatā hōya chē
aṭavāyā chēḍā jēnā jīvanamāṁ tō jyāṁ, tyāṁnē tyāṁ, ē tō paḍayā hōya chē
hōya kadī ē lāṁbā kē ṭūṁkā, malē nā ē jōīē tyāṁ, kyāṁyanē kyāṁya ē malatāṁ hōya chē
thāya jīvanamāṁ jyāṁ ē tō śarū, tyāṁ pāchā nē pāchā ē tō malatā hōya chē
jōḍāya jyāṁ ē tō khōṭā, karē takalīpha ē tō ūbhī, takalīpha ūbhī ē karatā hōya chē
banyā chēḍā jīvanamāṁ jyāṁ ē akkaḍa, jīvanamāṁ tyāṁ nā malatā hōya chē
banyā nē rahyā narama ē tō jyāṁ, kyārēnē kyārē, kyāṁyanē kyāṁya, pāchā malatā hōya chē
chē chēḍō tārō tō prabhumāṁ, tyāṁnē tyāṁ, chēḍō tārō malavānō hōya chē
|