Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3997 | Date: 30-Jun-1992
તને પામ્યા વિના, તને મેળવ્યા વિના, મેળવી જગમાં બીજું, કરવું છે શું
Tanē pāmyā vinā, tanē mēlavyā vinā, mēlavī jagamāṁ bījuṁ, karavuṁ chē śuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3997 | Date: 30-Jun-1992

તને પામ્યા વિના, તને મેળવ્યા વિના, મેળવી જગમાં બીજું, કરવું છે શું

  No Audio

tanē pāmyā vinā, tanē mēlavyā vinā, mēlavī jagamāṁ bījuṁ, karavuṁ chē śuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-06-30 1992-06-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=15984 તને પામ્યા વિના, તને મેળવ્યા વિના, મેળવી જગમાં બીજું, કરવું છે શું તને પામ્યા વિના, તને મેળવ્યા વિના, મેળવી જગમાં બીજું, કરવું છે શું

રાખીશ દૂર તને પ્રભુ, ડૂબી તો માયામાં, એવા જીવનનું તો વળશે શું

જોશે નજર તો જીવનમાં ઘણું ઘણું, તને જોયા વિના, બીજું જોવું છે શું

જીવનમાં તો ખાતા રહ્યા, તને યાદ કર્યા વિના, જીવનમાં તો ખાવું છે શું

નીંદરમાં જો ના આવે તો તું, એવી નીંદરને જીવનમાં તો કરવી છે શું

દેશે અમૃત તો જીવન ભલે, હોય ના જો એમાં યાદ ભરી, એવા જીવનને કરવું છે શું

મળે સુખ જીવનમાં તો ભલે બધું, ભૂલું તને એમાં જો હું, એવા સુખને કરવું છે શું

જગની દૃષ્ટિએ દુઃખી રહું, તારી યાદમાં સુખી રહું, તારી યાદ વિના, બીજું જોઈએ છે શું

મંદિરે મંદિરે ભલે મૂર્તિ તારી તો પૂજું, હૈયાંમાં સ્થાપ્યા વિના તને, એને કરવું છે શું

પામી ના શકું જગમાં જો પ્રેમ તો તારો, જગના પ્રેમને જીવનમાં તો કરવો છે શું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tanē pāmyā vinā, tanē mēlavyā vinā, mēlavī jagamāṁ bījuṁ, karavuṁ chē śuṁ

rākhīśa dūra tanē prabhu, ḍūbī tō māyāmāṁ, ēvā jīvananuṁ tō valaśē śuṁ

jōśē najara tō jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, tanē jōyā vinā, bījuṁ jōvuṁ chē śuṁ

jīvanamāṁ tō khātā rahyā, tanē yāda karyā vinā, jīvanamāṁ tō khāvuṁ chē śuṁ

nīṁdaramāṁ jō nā āvē tō tuṁ, ēvī nīṁdaranē jīvanamāṁ tō karavī chē śuṁ

dēśē amr̥ta tō jīvana bhalē, hōya nā jō ēmāṁ yāda bharī, ēvā jīvananē karavuṁ chē śuṁ

malē sukha jīvanamāṁ tō bhalē badhuṁ, bhūluṁ tanē ēmāṁ jō huṁ, ēvā sukhanē karavuṁ chē śuṁ

jaganī dr̥ṣṭiē duḥkhī rahuṁ, tārī yādamāṁ sukhī rahuṁ, tārī yāda vinā, bījuṁ jōīē chē śuṁ

maṁdirē maṁdirē bhalē mūrti tārī tō pūjuṁ, haiyāṁmāṁ sthāpyā vinā tanē, ēnē karavuṁ chē śuṁ

pāmī nā śakuṁ jagamāṁ jō prēma tō tārō, jaganā prēmanē jīvanamāṁ tō karavō chē śuṁ
Scan Image

Gujarati Bhajan no. 3997 by Satguru Devendra Ghia - Kaka
First...399439953996...Last